________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જેઓ સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવવડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, એવાઅરિહંતનીઅમેઉપાસના કરીએ છીએ. (૨)
આદિમ પૃથિવીનાથ, માદિમ નિષ્પરિગ્રહ, આદિમ તીર્થનાથં ચ, ઋષભ સ્વામિનું સ્તુમઃ (૩)
અહંન્ત મજિત વિશ્વ, કમલાકર ભાસ્કરમ્, અમ્લાન કેવલાદર્શ, સંક્રાન્ત જગત તુવે (૪)
પ્રથમ રાજા, પ્રથમ સાધુ, પ્રથમ તીર્થકર એવા શ્રી ઋષભદેવસ્વામીની અમે
સ્તુતિ કરીએ છીએ.(૩) જગત રૂપ, કમળના વનને વિકસાવવા માટે સૂર્ય સમાન, જેમના નિર્મળ કેવળજ્ઞાન રૂપ દર્પણમાં ત્રણ જગત પ્રતિબિંબિત થયું છે, એવા શ્રી અજિતનાથ અરિહંતની હું સ્તવના કરું છું. (૪)
વિશ્વ ભવ્ય જનારામ, કુલ્યા તુલ્યા જયન્તિ તાઃ, દેશના સમયે વાચક, શ્રી સંભવ જગત્પતેઃ (૫) અનેકાના મતાસ્મોધિ, સમુલ્લા સન ચન્દ્રમા, દઘાદ મન્દ માનન્દ, ભગવાન ભિનન્દનઃ ()
જગતમાં રહેલ ભવ્ય માણસો રૂપ બગીચા માટે નહેર સમાન એવા શ્રી સંભવનાથસ્વામીના તે દેશનાના સમયના વચનો જય પામે છે. (૫) (જવી રીતે ચંદ્રથી સમુદ્રવૃદ્ધિ પામેછેતેવી રીતે) સ્યાદ્વાદમત રૂપસમુદ્રને ઉલ્લસિત કરવામાટેચંદ્રસમાન એવાશ્રીઅભિનંદન સ્વામી પરિપૂર્ણ આનંદ આપો. (૬)
ઘુસસ્કિરીટ શાણાગ્રો, ત્તેજિતાં દ્મિનખાવલિ, ભગવાન્ સુમતિ સ્વામી, તનોત્વ ભિમતાનિ વઃ ()