________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(ચરવળાથી જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અકાય, ૨૨- તેઉકાયની રક્ષા કરું
(ચરવળાથી ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની જયણા કરું.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્યએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પાસું ? યથા શક્તિ.
૨૪૯
હે ભગવન્ ! સામાયિક પાર? યથાશક્તિ
(ગુરુ ફરીથી સામાયિક કરવા કહે છે, ત્યારે પાળનાર પોતાની શક્તિ ન હોવાનું જણાવી પારે છે. ત્યારે ગુરુ છેવટે આચાર ન છોડવાનું કહે છે.)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ.
(૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
પડિલેહણા એટલે પ્રતિલેખના, જેની અનંતર ક્રિયા પ્રમાર્જના (વિશેષ માર્જના) છે. તેમાં ૧- સાધ્ય પ્રત્યેનો ઉત્સાહ છે. ૨- ઉત્તમ માર્ગનું અનુસરણ છે અને ૩- વિવેકપૂર્વકનાં પ્રમાદ-રહિત ચારિત્રનું ધડતર છે.