________________
૨૪૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ભગવંત, સામાયિક મુહપત્તિનું પડિલેહણ કરવાની આજ્ઞા આપો. આજ્ઞા માન્ય છે.
સામાયિક દરમ્યાન ત્રિકરણ કાંઈ પણ સાવદ્ય યોગ સેવાઈ ગયો હોય, તો તેની શુદ્ધિ માટે મુહપત્તિના પડિલહેણની જરૂર ફરીથી ચોક્કસાઈની માટે છે.
મુહપત્તી પડિલેહણના ૨૫ બોલ
૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદહું, ૨- સમ્યત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિહરું, ૫- કામરાગ,
- સ્નેહરાગ, ૭- દ્રષ્ટિરાગ પરિહરું, ૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદ, ૧૧- કુદેવ, ૧૨-કુગુરુ, ૧૩- કુધર્મ પરિહ, ૧૪- જ્ઞાન, ૧૫-દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના,
૧૮-દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિહરે, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદર,
ર૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિહરું.
શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ
(ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ર- રતિ, ૩- અરતિ પરિહરું. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, ૬-દુર્ગછા પરિહરું.
(સ્ત્રીઓએ બોલવાનું નથી) {(માથે પડિલેહતાં) ૭- કૃષ્ણલેશ્યા, ૮-નીલેશ્યા, ૯-કાપોતલેશ્યા પરિહરું.} (મોઢે પડિલેહતાં) ૧૦-રસગારવ, ૧૧-ઋદ્ધિગારવ, ૧૨-સાતાગારવ પરિહરું.
(સ્ત્રીઓએ બોલવાનું નથી) {(છાતી આગળ પડિલેહતાં) ૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય,
૧૫- મિથ્યાત્વશલ્ય પરિહર..
(સ્ત્રીઓએ બોલવાનું નથી) {(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭-માન પરિહરું. (ડાબા ખભે પડિલેહતાં) ૧૮-માયા, ૧૯- લોભ પરિહરું.}