________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૩૭
(તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન એવા યુગ પ્રધાન શ્રી સોમસુંદર ગુરૂના સુપ્રસાદથી જેણે ગણધર વિદ્યા – સૂરી મંત્રની સિધ્ધિ કરી છે, એવા તેમના શિષ્ય-શ્રી મુનિસુંદરસૂરીએ આ સ્તવન રચ્યું છે.) (૧૪)
આ સૂત્ર શ્રી મુનિસુંદરસૂરીશ્વર મહારાજાએ મેવાડમાં આવેલા ઉદેપૂરની પાસેના દેલવાડાના સંઘમાં મરકીનો ઉપદ્રવ શાંત કરવા રચેલું છે. આ સ્તોત્રમાં શ્રી શાંતિનાથ પ્રભુની ખાસ સ્તુતિ કરવામાં આવી છે, આ સ્તોત્રની ૧૨મી ગાથામાં કર્તાનું નામ આવી જાય છે તેથી ૧૪મી ગાથા બોલાતી નથી. તેને પ્રક્ષિપ્ત ગણવામાં આવે છે.
સામાયિક પારવાની વિધિ
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
જતા-આવતા જીવોની વિરાધનાની માફી
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ?
ઇચ્છે', ઈચ્છામિ પડિક્કમિઉં (1) ઇરિયાવહિયાએ, વિરાહણાએ (૨)
ગમણાગમણે, (૩) પાણક્કમણે, બીયક્કમણે, હરિય%મણે, ઓસા, ઉરિંગ, પણગ,
દગ, મટ્ટી, મક્કડા સંતાણા સંકમણે (૪)
જે મે જીવા વિરાતિયા (૫) એબિંદિયા, બેઈદિયા, તેહદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા (2)