________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૩૫
ગોરી તહ ગંધારી, મહાલા, માણવી, અ વરુટ્ટા,
અચ્છત્તા, માણસિઆ, મહામાણસિયા, ઉ દેવીઓ (૬) રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજાંકુશી, ચક્રેશ્વરી, નરદત્તા, કાલી અને મહાકાલી મારું સદા માટે રક્ષણ કરો. (૫) વળી ગૌરી, ગાંધારી, મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા તેવી જ રીતે અચ્છુપ્તા, માનસી, મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ. (૬)
૨૪ તીર્થંકર પરમાત્માઓના શાસનના અધિષ્ઠાયક યક્ષો અને દેવીઓ તરફનું રક્ષણ જખા ગોમુહ, મજબ, તિમુહ, જમ્બેસ, તુંબરૂ, કુસુમો, માયંગ, વિજય, અજિઆ, ખંભો, મણુઓ, સુરકુમારો, (૭) છ—હ, પયાલ, કિન્નર, ગલો, ગંધવ્ય, તહ ય જખિંદો,
કૂબેર, વરુણો, ભિલડી, ગોમેહો, પાસ, માયંગા (૮) તેમજ એવા યજ્ઞ જેમકે ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તુંબડું, કુસુમ માતંગ, વિજય, અજિત, બ્રહ્મયક્ષ, મનુજ અને સુરકુમારો. (૭) ષણમુખ યક્ષો (છ મુખવાળા), પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ તે જ રીતે યક્ષેદ્ર વળી કુબેર, વરુણ, ભૂકુટિ, ગોમેધ, પાર્શ્વ અને માતંગ આ પ્રકારે ચોવશયક્ષો. (૮)
૨૪ શાસન દેવી યક્ષિણીઓનું સ્મરણ દેવીઓ ચક્કસરી, અજિઆ, દુરિઆરિ, કાલી, મહાકાલી, અચુઅ, સંતા, જાલા, સુતારયા, સોય, સિરિવચ્છા (૯) ચંડા, વિજય, કુતિ, પન્નઇત્તિ, નિવ્વાણિ, અચુઆ ધરણી,
વડરુટ્ટ, છત્ત, ગંધારી, અંબ, પઉમાવઈ, સિદ્ધા (૧૦) ચક્રેશ્વરી, અજીતા, દુરિતારિ, કાલી, મહાકાલી, અય્યતા, શાંતા, જ્વાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા દેવીઓ. (૯)