________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૭
શ્રી સંઘ ઉપર વ્યંતરદેવ દ્વારા ઉપદ્રવ કરવામાં આવેલ ત્યારે તેના નિવારણ માટે લગભગ ૨૨૦૦ વર્ષ પહેલા અંતિમ ચૌદપૂર્વધર શ્રી આર્યભદ્ર બાહુસ્વામીજીએ આ સ્તોત્રની સાત ગાથા પ્રમાણ રચના કરેલ. વિષમકાળમાં તે મંત્રાક્ષરોનો દુરઉપયોગ થવાથી શાસનરક્ષક અધિષ્ઠાયક દેવની વિનંતીથી પાછળની બે ગાથા સંહરી લેવામાં આવેલ. હાલ પાંચ ગાથાનું આ સ્તોત્ર પૂર્વધરે રચેલ હોવાથી સૂત્ર પણ કહેવાય છે. આ પૂર્વધર ભગવંતે શ્રી કલ્પવૃક્ષની પણ રચના પૂર્વ માંથી કરેલ છે. તેઓ આર્ય શ્રી સ્થૂલભદ્રસ્વામીજીના વિદ્યાગુરૂ પણ હતા.
શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ
સંસાર દાવા નલ દાહ નીરં, સંમોહ ઘેલી હરણે સમીર, માયા રસા દારણ સાર સીર, નમામિ વીરં ગિરિ સાર ઘીરે (1)
સર્વ તીર્થકર ભગવંતોની સ્તુતિ ભાવા વનામ સુર દાનવ માનવેન, ચૂલા વિલોલ કમલા વલિ માલિતાનિ,
સંપૂરિતા ભિનત લોક સમી હિતાનિ, કામ નમામિ જિનરાજ પદાનિ તાનિ (૨)
આગમ-સિદ્ધાંતની સ્તુતિ બોધા ગાધ સુપદ પદવી નીર પૂરા ભિરામ, જીવા હિંસા વિરલ લહરી સંગ માગાહ દેહં.
ચૂલા વેલ ગુરુ ગમ મણિ સંકુલ દૂર પાર, સાર વીરા ગમ જલ નિધિ સાદર સાધુ સેવે (૩)
શ્રુતદેવી- સરસ્વતીદેવીની સ્તુતિ આ મૂ લા લોલ ઘેલી બહુલ પરિમલા લીઢ લોલા લિ માલા,
ઝંકારા રાવ સારા મલ દલ કમલા ગાર ભૂમિ નિવાસે ! છાયા સંભાર સારે ! વર કમલ કરે ! તાર હારા ભિ રામે! વાણી સંદોહ દેહે! ભવ વિરહ વર દેહિ મે દેવિ! સાર (૪)