________________
૨૧૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા.)
સર્વશ્રેષ્ઠ એવા પાંચ પરમેષ્ટિ ભગવંતોને ભાવ પૂર્ણ હૃદયથી નમસ્કાર ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૧) ભગવાહૈ,
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (અરિહંત અને સિદ્ધસ્વરૂપ) ભગવંતોને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૨) આચાર્યહં
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (આચાર્યોને) વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૨)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૩) ઉપાધ્યાયš
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (ઉપાધ્યાયોને) વંદન કરવા માટેઈ ંછું(અને) મસ્તક વડેવંદન કરુંછું. (૩) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૪) સર્વ-સાધુ ં
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (સર્વ સાધુઓને) વંદન ક૨વા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરુંછું. (૪)
(જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપીને માથુ નમાવીને, વડીલ હોય તો તે, અઠ્ઠાઇજેસુ કહે.)