________________
૨૦૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જં સુરસંધા, સાસુર સંધા વેરવિઉત્તા ભત્તિ સુજુત્તા, આયર ભૂસિઅ, સંભમ પિંડિઆ, સુકું સુવિઅિ સવબલોઘા, ઉત્તમ કંચણ રયણ પરૂવિએ ભાસુર ભૂસણ ભાસુરિ અંગા, ગાય સમોણય ભત્તિવસાગય પંજલિ પેસિય
સીસપણામા (૨૩) રયણમાલા, વંદિઊણ થોઊણ તો જિર્ણ, તિગુણમેવ ય પુણો પાહિણ,
પણમિઊણ ય જિર્ણ સુરાસુરા, પમઇઆ સભવણાઈ તો ગયા (૨૪) ખિત્તય તે મહામુણિ મહંપિ પંજલી, રાગદોસ ભય મોહ વજ્જિયં,
દેવદાણવ નરિંદ વંદિય,
સંતિ મુત્તમ મહાતવં નમે (૨૫) ખિત્તર્યા. શ્રેષ્ઠ વિમાન અને દિવ્ય. સુવર્ણમય સેંકડો રથ અને ઘોડાના સમૂહ વડે શીધ્ર આવેલા, સંભ્રમવડે આકાશથી ઉતરતાં શુભિત ચિત્તવાળા હોવાથી ડોલતા, ચંચલ કુંડલ, બાજુબંધ, મુકુટતથા મસ્તકની માળા શોભતી છે. (૨૨) વૈરરહિત, ભક્તિભાવથી, સારી રીતે યુક્ત, આદર વડે શોભિત, સંભ્રમ વડે એકત્ર થયેલ, જેમના સર્વ જાતના સૈન્યના સમૂહ અતિશય વિસ્મિતા થયેલા છે, શ્રેષ્ઠ સુવર્ણ અને રત્ન વડે વિશેષ રૂપ યુક્ત કરેલા, દેદીપ્યમાન આભૂષણ વડે જેમના અંગો શોભાયમાન છે, શરીરથી નમેલા, ભક્તિના વશથી આવેલા અને અંજલી વડે મસ્તકથી પ્રણામ કર્યા છે જેમને, એવા દેવસમુદાયો જે ભગવંતને (૨૩) વંદન કરીને, તે પછી જિનની સ્તવના કરીને, વળી ફરીથી ત્રણ વખત પ્રદક્ષિણા કરીને અને જિનને પ્રણામ કરીને, આનંદિત થયેલા દેવ-દાનવ ત્યાંથી પોતાના ભવન તરફ પાછા ગયા, (૨૪) તે ભગવંતને, જે મહામુનિ છે, રાગ, દ્વેષ, ભય અને મોહથી રહિત છે, દેવ, દાનવ અને રાજા વડે વંદાયેલા છે, શ્રેષ્ઠ અને વિશાળ તપવાળા એવા શ્રી શાંતિનાથને અંજલી કરીને, હું નમસ્કાર કરું છું.(૨૫)