SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૦૩ દેવકૃત ભક્તિ વર્ણનથી શ્રી અજિતનાથ પ્રભુની સ્તુતિ વિણ ઓણય સિરરઈ અંજલિ રિસિગણ સંયુયં થિમિય, વિબુહા હિવ ધણવઈ નરવઈ થુઆ મહિ અશ્ચિયં બહુસો, અરૂગ્ગય સરય દિવાયર સમહિઆ સપ્તભં તવસા, ગયણ ગણ વિયરણ સમુદા ચારણ વંદિયં સિરસા (૧૯) કિસલયમાલા અસુર ગરૂલ પરિવંદિય, કિન્નરોરગ નમંસિયું, દેવકોડિસય સંથય, સમણસંઘ પરિવંદિયું (૨૦) સુમુહં અભય, અણહ, અરય, અય, અજિયં અજિયં, પયઓ પણમે (૨૧) વિજ્વિલસિય વિનય વડે નમેલા, મસ્તકને વિષે રચી છે અંજલિ જેને એવા મુનિઓના સમૂહ વડે સ્તુતિ કરાયેલા, નિશ્ચલ, ઈન્દ્ર, કુબેર અને ચક્રવર્તી વડે ઘણી વાર સ્તુતિ કરાયેલા, વંદાયેલ અને પૂજાયેલ, તપ વડે તત્કાળ ઉદય પામેલા શરદઋતુના સૂર્યની પ્રભાથી અધિક કાંતિવાળા, આકાશના વિષે વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓના મસ્તક વડે વંદાયેલા, અસુરકુમાર સુવર્ણકુમાર વગેરે ભવનપતિ દેવો વડે સમસ્ત પ્રકારે વંદન કરાયેલા, કિન્નર અને મહોરગ વ્યંતરદેવો વડે નમસ્કાર કરાયેલા, સેંકડો ક્રોડ વૈમાનિક દેવો વડે સ્તુતિ કરાયેલ, શ્રમણ સંઘ વડે સમસ્ત પ્રકારે વંદાયેલ, ભય રહિત, પાપ રહિત, આસક્તિ રહિત, રોગ રહિત, નહિ જીતાયેલ એવા શ્રી અજિતનાથને આદર વડે પ્રમાણ કરું છું. (૧૯,૨૦,૨૧) દેવકૃત ભક્તિ વર્ણનથી શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ આગયા વરવિભાણ દિબ્લકણગ રહતુરય પહકર એહિં હુલિય, સસંભનો અરણ ખુભિ લુલિઅ ચલ કુંડલ ગય તિરીડ સોહંત મઉલિ માલા (૨૨) વેઠુઓ.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy