________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૦૧
અજિ ઉત્તમ તેઅ ગુણહિં મહામુણિ અમિઅબલા! વિઉલકુલા!, પણમામિ તે ભવ ભય મૂરણ! જગસરણા!
મમ સરણે (૧૩) ચિત્તલેહા.
વિવિધ સંબંધોથી શાંતિનાથ પ્રભુની સ્તુતિ દેવ દાણ વિંદ ચંદ સૂર વંદ! હટ્ટ, તુટ્ટ, જિટ્ટ, પરમ, લટ્ટ રૂવ!
વંત રૂધ્ધ પટ્ટ સેઅ સુદ્ધ નિદ્ધ ધવલ, દંત પંતિ સંતિ ! સત્તિ કિત્તિ મુત્તિ જુત્તિ ગુત્તિ પવર!, દિરતેઅ! વંદ! ધેય! સવ્વલોઅ-ભાવિ અધ્ધભાવ!
ણેઅ! પઇસ મે સમાપ્તિ (૧૪) નારાયઓ. હે ઇક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ, હે વિદેહ દેશના રાજા, હે મનુષ્યોમાં શ્રેષ્ઠ, હે મુનિઓમાં શ્રેષ્ઠ, હે નવી શરદઋતુના પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળા, જેમનું અજ્ઞાનચાલી ગયું છે એવા, કર્મરૂપરજ જેમણે દૂર કરીછે, હે ગુણો વડે ઉત્તમ તેજવાળા, હે મોટા મુનિ ! હે અનંત બળવાળા, હે વિશાળ કુળવાળા, હે ભવના ભયને છોડનાર, હે જગતના શરણરૂપ, મને શરણ આપનારોઅજિતનાથ! હું તમને પ્રણામ કરું છું. (૧૩) હે દેવ અને દાનવના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્યને વંદના કરવા યોગ્ય, હે આરોગ્યવાળા, પ્રીતિવાળા, પ્રશસ્ય અને અત્યંત કાંતિયુક્ત રૂપવાળા, તપાવેલી રૂપાના પાટા જેવી સફેદ, નિર્મળ, સ્નિગ્ધ અને ઉજ્જવળ દાંતની પંક્તિ વાળા, હે શક્તિ, કીર્તિ, નિર્લોભતા, યુક્તિ અને ગુપ્તિ વડે શ્રેષ્ઠ, હે દેદીપ્યમાન તેજના સમૂહવાળા, ધ્યાન કરવા યોગ્ય, સર્વ લોકોએ જેમનો પ્રભાવ જામ્યો છે, તે જાણવા યોગ્ય, એવા હશાંતિનાથ!મનેસમાધિ આપો. (૧૪)
અજિતનાથ પ્રભુની સ્તુતિ વિમલ સસિ કલાઈ રેઅ સોમ, વિતિમિર સૂર કરાઈરેઅ તે,
તિઅસવઈ ગણાઇરેઅ રૂવે,