________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૭૫
સચ્ચિત્તે પડિબદ્ધ, અપોલિ દુપોલિએ ચ આહારે, તુચ્છો સહિ ભખ્ખણયા, પડિક્કમે દેસિઅં સળં. (૨૧)
મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ્ય પદાર્થો), પુષ્પ, ફળ, સુગંધી પદાર્થો અને ફૂલની માળાનો ઉપભોગ ( એકવાર ઉપયોગમાં આવે છે, જેમકે ખોરાક, પાણી, ફૂલ, ફળ વગેરે) અને પરિભોગ (= વારંવાર ઉપયોગમાં આવે છે. જેમકે ઘર, પુસ્તક, વસ્ત્ર, ઝવેરાત વગેરે)થી બીજા ભોગપભોગ પરિમાણ રૂપ ગુણવ્રતમાં (લાગેલ અતિચારોની) હુંનિંદા કરું છું. (૨૦) ૧- સચિત્ત-આહાર= સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં વાપરવી અથવા નિયમ ઉપરાંત વાપરવી તે ૨- સચિત્ત સંબદ્ધ = સચિત્ત સાથે વળગેલી વસ્તુ વાપરવી જેમકે ગોટલી સહિત કેરી વગેરે ૩- અપક્વ-આહાર - તદ્દન અપક્વ = કાચી વસ્તુ વાપરવી, જેમકે તરતનો દળેલો તથા ચાળ્યા વગરનો લોટ વગેરે ૪- દુષ્પવિ-આહાર= અડધી કાચી-પાકી વસ્તુ વાપરવી, જેમકે, ઓળો, પુખ, થોડો શેકેલો મકાઈનો ડોડો વગેરે ૫ - તુચ્છૌષધિ ભક્ષણ = તુચ્છ પદાર્થો (જેમાં ખાવાનું ઓછું અને બહાર ફેકવાનું વધારે હોય તે) નું ભક્ષણ કરવું તે, જેમકે બોર, સીતાફળ વગેરે (આ પાંચ અતિચારમાંથી) દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારો નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૧)
ઈગાલી વણ સાડી, ભાડી ફોડી સુવર્જએ કર્મ, વાણિજ્જ ચેવ દંત, લક્ષ્મ રસ કેસ વિસ વિસય. (૨૨) એવં ખુ જંત પિલ્લણ, કમ્મ નિત્યંછણં ચ દવ દાણં, સર દહ તલાય સોસ, અસઈ પોસં ચ વર્જિા (૨૩)
૧- કુંભાર, ભાડભુંજા-ચુનારા વગેરેનાં અગ્નિ સંબંધી કામ- તે અંગારકર્મ ૨- ખેડૂત, કઠિયારા વગેરેનું વનસ્પતિને ઉગાડવાં તથા છેદાવવાં તથા વેચવાથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે વનકર્મ ૩- સુથાર, લુહાર, ઓટો મોબાઇલ્સ, સ્પેર પાર્ટસ, વગેરેના વાહન બનાવવા તથા વેચાણથી કે