________________
CO
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આવસ્લેિઆએ (અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું) પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ,
તિત્તીસત્તયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ સવમિચ્છો વયારાએ, સવ્ય ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્પાણે વોસિરામિ ()
બીજું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ,નિસીરિઆએ (૧)
(૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણજાણહ મે મિઉગઈ, (૨) નિતીતિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાય કાય સંફાસું ખમણિજ્જો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણું! બહુ સુભેણ ભે! દિવસો વઈઝંતો (૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ તા બે () (૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ જં ચ ભે (૫)
(દ-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! દેવસિએ વઇક્રમ (૬)
(ફરી અવગ્રહમાં આવવાનું નથી તે ભાવ સાથે)