________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭- માન પરિણું. (ડાબા ખભે ડિલેહતાં) ૧૮- માયા, ૧૯- લોભ પરિ.} (ચરવળાથી જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અકાય, ૨૨- તેઉકાયની રક્ષા કરું
(ચરવળાથી ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની જયણા કરું.
(વાંદણા દેતા પહેલા શરીરનું પડિલેહણ કરવું જરૂરી છે.)
ત્રીજું આવશ્યક વાંદણા
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત્ત વંદનનું વર્ણન પહેલું વંદન
૫૯
(૧-ઇચ્છા નિવેદન સ્થાન)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ (૧) (૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણુજાણહ મે મિઉગ્ગહં, (૨)
નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાર્ય કાય સંફાસ ખમણિજ્જો ભે ! કિલામો ? (૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન)
અપ્પ કિલંતાણં ! બહુ સુભેણ ભે ! દિવસો વઇકંતો (૩) (૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) જ ત્તા ભે (૪) (૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વ ણિ જ્યં ચ ભે
(૫)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો ! દેવસિઅં વઇક્કર્મ (૬)