________________
૫૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું
હે ભગવન્, આપની આજ્ઞાથી ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહું ? આજ્ઞા પ્રમાણ છે.
(ચોક્કસ વિધિમાં પ્રવેશતા પહેલા મુહપત્તીનું પડિલહેણ કરવું જરૂરી છે.) (નીચે બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહવી. અને પછી બે વાંદણા કહેવા.) મુહપત્તી પડિલેહણના ૨૫ બોલ
૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દહું, ૨- સમ્યક્ત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિ, પ- કામરાગ, ૬- સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિ, ૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદ, ૧૧- કુદેવ, ૧૨- કુગુરુ, ૧૩- કુધર્મ પરિğ, ૧૪- જ્ઞાન, ૧૫- દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮- દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિછ્યું, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદ, ૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ રિહર્યું.
શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ
(ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અરિત પરિહતું. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, Rs- દુર્ગંછા પરિ. (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(માથે પડિલેહતાં) ૭- કૃષ્ણલેશ્યા, ૮- નીલલેશ્યા, ૯- કાપોતલેશ્યા પરિહતું.} (મોઢે ડિલેહતાં) ૧૦– રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ, ૧૨- સાતાગારવ પરિહતું. (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(છાતી આગળ પડિલેહતાં) ૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિહ્યું.}