SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૪૯ (પછી એક એક ખમાસમણાએ ભગવાનાદિ ચારને વાંદવા) સર્વશ્રેષ્ઠ એવા પાંચ પરમેષ્ટિ ભગવંતોને ભાવ પૂર્ણ હૃદયથી નમસ્કાર ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૧) ભગવાનન્હેં, હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (અરિહંત અને સિદ્ધસ્વરૂપ) ભગવંતોને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૫) આચાર્યહં હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (આચાર્યોને) વંદન કરવા માટેઈચ્છું છું(અને) મસ્તક વડે વંદન કરુંછું. (૨) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૩) ઉપાધ્યાયš હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (ઉપાધ્યાયોને) વંદન કરવા માટેઈચ્છું છું(અને) મસ્તક વડેવંદન કરુંછું. (૩) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૪) સર્વ-સાધુરૂં હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (સર્વ સાધુઓને) વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરુંછું. (૪)
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy