________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વાદળ રહિત આકાશ જેવા નીલવર્ણવાળા, (મદ વડે) આળસવાળી દષ્ટિવાળા, બીજના ચંદ્રની કાંતિ જેવી ઉજ્જવળ દંતશૂળવાળા, ઘંટના અવાજથી મદોન્મત્ત, ગંડસ્થળમાંથી નીકળતા મદજળને ચારે બાજુ ફેલાવનાર એવા દિવ્ય હાથી ઉપર બેઠેલ, ઈચ્છિત વસ્તુને આપનાર, ઈચ્છા મુજબ રૂપ ધારણ કરનાર, જે આકાશમાં વિચરે છે તેવા સર્વાનુભૂતિ યક્ષ મને હંમેશા સર્વ કાર્યમાં સિદ્ધિને આપો. (૪)
(થોય પૂરી ‘નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારવો.)
( પછી યોગમુદ્રામાં બેસી બે હાથ જોડી નીચે મુજબ બોલવું.)
૪૭
શ્રી તીર્થંકર પરમાત્માની તેમના ગુણો દ્વારા સ્તવના નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં (૧) આઇગરાણં, તિત્શયરાણં, સયંસંબુદ્ધાણં (૨) પુરિસુત્તમાણં, પુરિસસીહાણું, પુરિસ વર પુંડરીયાણું, પુરિસ વર ગંધ હત્થીણું (૩)
લોગુત્તમાણં, લોગ નાહાણું, લોગ હિઆણં, લોગ પઇવાણું, લોગ પજ્જોઅ ગરાણં. (૪)
અભય દયાણું, ચક્ષુ દયાણું, મગ્ન દયાણું, સરણ દયાણું, બોહિ દયાણું. (૫)
ધમ્મ દયાણું, ધમ્મ દેસયાણું, ધમ્મ નાયગાણું, ધમ્મ સારહીણું, ધમ્મ વર ચાઉંરંત ચક્કવટ્ટીણું. (૬) અપ્પડિહય વરનાણ દંસણ ધરાણું, વિયટ્ટ છઉમાણં. (૭) જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુઠ્ઠાણું બોહયાણું, મુત્તાણં મોઅગાણું. (૮)
સવ્વભ્રૂણં, સવ્વદરિસીણં સિવ મયલ મરુઅ મણંત મક્ખય