________________
મૂક્વામાં આવ્યું છે તેમ સમજ્યુ. હાથ પ્રમુખ લક્ષણ સહિત હોવા છતાંય છાતી પ્રમુખ અવયવોને નિર્લક્ષણ બનાવનાર કર્મ કુન્જ કહેવાય છે. અહિ વામનમાં જતી અતિવ્યામિ વારવાને માટે 'सलक्षणपाण्यादिमत्त्व' ५६ भूऽवामां माव्यं. ४थी विपरीत लक्षावाद वामन हेवाय छे. અર્થાત્ છાતી આદિ લક્ષણયુકત હોય અને હાથ આદિ નિર્લક્ષણ હોય તે વામન કહેવાય છે. શરીરનાં તમામ અવયવોને અશુભ લક્ષણ ઉત્પન્ન કરાવનારૂં કર્મ હુંડ સંસ્થાન કહેવાય છે.
अप्रशस्तगमनप्रयोजकं कर्म कुखगति: । यथा खरोष्ट्रादीनाम् । स्वावयवैरेव स्वपीडाजनननिदानं कर्मोपघातनाम | शरीरनिष्ठाप्रशस्तवर्णप्रयोजकं कर्माप्रशस्तवर्णनाम | यथा काकादीनाम् । शरीरनिष्ठाप्रशस्तगन्धप्रयोजकं कर्माप्रशस्तगन्धनाम । यथा लशुनादीनाम् । शरीरवृत्त्यप्रशस्तरसप्रयोजकं कर्माप्रशस्तरसनाम | यथा निम्बादीनाम् । शरीरवृत्त्यप्रशस्तस्पर्शप्रयोजकं कर्माप्रशस्तस्पर्शनाम | यथा बब्बुलादीनाम् ।
એટલે- ખરાબ ચાલને પેદા કરી આપનાર કર્મ કુખગતિ કહેવાય છે, જેમકે ઊંટ, ગધેડા વગેરેની ચાલ કુખગતિ છે. પોતાના શરીરનાં અવયવોથી પોતાને પીડા કરાવનાર અપ્રશસ્ત વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ નામની પ્રકૃતિઓ કહેવાય છે, અને તે ક્રમશ: કાગડા, લસણ, લિબડો અને બાવળ આદિને હોય છે. ખરાબ ચાલ અથવા પોતાના શરીરને ઉપઘાતક અવયવ કોઇને પણ પસંદ નથી હોતાં, તેથી તે પાપપ્રકૃતિઓ પ્રસિદ્ધ છે. તેવી જ રીતે કોઇને પણ અપ્રશસ્ત યાને ખરાબ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ પસંદ નથી હોતાં તેથી તે ચારે પણ પાપપ્રકૃતિઓ જ છે.
(१) प्रातिकूल्येडपि स्थानान्तरगमनाभावप्रयाजकं कर्म स्थावरनाम | (२) सूक्ष्मपृथिव्यादिकायेषूत्पत्तिनिदानं कर्म
सूक्ष्मनाम | यथा सर्वलोकवर्तिनां निगोदादीनाम् ।
(३) एकेन्द्रियादीनां यथास्वं श्वासोच्छावसादिपर्याप्त्य परिपूर्णताप्रयोजक कर्मापर्याप्तनाम | यथा लब्ध्यपर्याप्तानाम्।
(४) अनन्तजीवानामेकशरीरवत्त्वनिदानं कर्म साधारणनामा । यथाकन्दादौ । (७) प्रयोगशून्यकाले भूजिह्यादीनां कम्पनहेतु: कर्म अस्थिरनाम । (६) नाभ्यधोडवयवाशुभत्वप्रयोजकं कर्माशुभनाम ।। (७) स्वस्थ द्रष्टमात्रेण परेषामुद्धेगजनकं कर्म दुर्भगनाम | (८) अमनोहरस्वर वत्ताप्रयोजकं कर्म दुस्स्वरनाम | यथा खरोष्ट्रादीनाम् । (९) उचितवक्तृत्वेडप्यग्राह्यत्वादिप्रयोजकं कर्म अनादेयनाम | (१०) ज्ञानविज्ञानादियुतत्वेडपि यश:कीर्त्यभावप्रयोजकं कर्मायश: कीर्तिनाम |
(૧) પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્થાનાન્તર ન કરી શક્વામાં કારણરૂપ કર્મ સ્થાવર કહેવાય. પૃથ્વી આદિ પાંચ એકેન્દ્રિયમાં આ કર્મ રહે છે.
(૨) સૂક્ષ્મ પૃથ્વી આદિમાં ઉત્પત્તિનું નિદાન કર્મ સૂક્ષ્મ નામકર્મ કહેવાય છે અને સર્વલોકવતિ નિગોદ આદિમાં તે હોય છે.
(૩) એકિન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય પર્યન્તના જીવોમાં પોત પોતાની પર્યાપિને પૂરણ ન થવા
Page 96 of 325