________________
ચતરીન્દ્રિય વ્યવહાર નિદાન કર્મ ચતુરીન્દ્રિય જાતિ: | સ્પર્શ રસનઘાણ ચકૃષિ
એક માત્ર સ્પર્શેન્દ્રિયના વ્યવહારનું હેતુભૂત કર્મ એકેન્દ્રિય કહેવાય છે. સ્પર્શ અને રસ એમ બે ઇન્દ્રિયના હેતુભૂત કર્મ દ્વીન્દ્રિય કહેવાય છે. સ્પર્શ, રસ અને ધાણ એમ ત્રણ ઇન્દ્રિયના હેતુભૂત (સાધનભૂત) જે ર્મ હોય તેનું નામ ત્રિન્દ્રિય છે અને સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એમ ચાર ઇન્દ્રિયો ઉત્પન્ન કરી અટકી નાર કર્મ ચતુરીન્દ્રિય નામની પાપ પ્રકૃતિ છે. જોકે પરસ્પરમાં તારતમ્યભાવ હોવા છતાં પૂર્ણતાની ખામી દરેકમાં છે. કેમકે પૂર્ણ પાંચ ઇન્દ્રિયોનું સ્થાન છે તે ચારમાંથી કોઇમાં નથી એટલે એકથી બે, બે થી ત્રણ, ત્રણથી ચાર એમ ઉત્તરોત્તર વિશિષ્ટ સ્થાનો હોવા છતાંય અપૂર્ણતાને કારણે સર્વ પાપ પ્રકૃતિઓ છે.
પાંચ સંઘયણોનું વર્ણન ઉભયતો મર્કટ બંધssફલિતાંથિ સંચય વૃત્તિ ઘટ્ટ બંધ સંદેશાસ્થિ પ્રયોજ૬ કર્મ
ઋષભ નારાચમ્ | બન્ને તરફ મર્કટ બંધથી યુકત હાડકાઓના સમૂહ ઉપર પાટાના આકારે હાડકાના સમૂહને ઉત્પન્ન કરાવનાર કર્મ ઋષભનારાચ સંઘયણ કહેવાય છે. અર્થાત્ જેવી રીતે વાંદરાના બચ્ચાને એની મા વળગાડી લે છે અને બચ્ચે વળગી પડે છે તેવી રીતના હાડકાઓનો સંબંધ હોય અને તેના ઉપર પાટાના આકારે પુન: હાડકાઓની મજબુતાઈ હોય તે ઋષભનારાચ સંઘયણ કહેવાય છે.
ઉભયત મર્કટ બંધ માત્ર સંવલિmરિસ્થ સઘિ નિદાન કર્મ નારાચમ્ | બન્ને બાજુ મર્કટ બંધ માત્રથી યુકત હાડકાઓની સંધિ બનાવનારું કર્મ નારાચ હેવાય છે.
એક તો મર્કટ વિશિષ્ટસ્થિ સઘિનિદાન કર્મ અર્ધ નારાચમ્ | એક જ તરફના મર્કટ બંધ વિશિષ્ટ હાડકાની સબ્ધિના કારણ રૂપે કર્મ હોય તે અર્ધનારાચ કહેવાય
કેવલ ડીલીકા સંદેશારિસ્થ નિચય પ્રયોજકં કર્મ કીલિશT. માત્ર ખીલા સાથે બધ્ધ થયેલા હાડકાઓથી બંધાયેલો હાડકાનો સમૂહ કલિકા કહેવાય છે. પરસ્પર પ્રથકુરિશ્વતાનામMાં શિથિલ સંશ્લેષ નિદાન કર્મ સેવાર્તમ | આપસમાં મેળ વગરના હાડકાના નહિ જેવા શિથિલ સંયોગનું કારણ કર્મ સેવાર્ય સંઘયણ કહેવાય
પાંચ સંસ્થાનના લક્ષણ નીચે પ્રમાણે જાણવા.
नाभेरुर्ध्वं विस्तृतिबाहुल्यसल्लक्षणनिदानं कर्म न्यग्रोधपरिमण्डलम् । नाभ्यधोभागमात्रस्य प्रमाणलक्षणवत्त्वप्रयोजकं कर्म सादिः । सलक्षणपाण्यादिमत्त्वे निर्लक्षणवक्ष:प्रभृतिमत्त्वप्रयोजकं कर्म कुब्जम | एतद्वैपरीत्यहेतु: कर्म वामनम् । सर्वावयवाशुभनिदानं कर्म हुण्डम् ।
એટલે નાભિથી ઉપરનો વિસ્તાર, બાહુલ્ય રૂપ શ્રેષ્ઠ લક્ષણનું કારણ કર્મ ગોધ સંસ્થાન કહેવાય છે. એટલે નાભિથી નીચેના ભાગમાં કસર રહી, અને તે કસર પાપથી થાય છે માટે તે પાપ પ્રકૃતિ થઇ. સમચતુરસ્ત્રમાં અતિ વ્યાપ્તિ વારવાને માટે “નામેરુથ્વ' એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. નાભિના અધોભાગ માત્રનું પ્રમાણ લક્ષણ સહિત જે કર્મ કરી આપે તે કર્મને સાદિ સંસ્થાન કહેવામાં આવે છે. અહિ પણ માત્ર શબ્દનો પ્રયોગ ન કરવામાં આવે તો લક્ષણ સમચતુરન્સમાં ચાલ્યું જાય છે. માટે માત્ર એ પદ
Page 95 of 325