________________
(૭) પુરૂષવેદ – સ્ત્રી માત્ર સંભોગ વિષયાકાલિલાખોપાર્જ કર્મ પુરૂષ વેદ: 1
સ્ત્રી માત્રના સંભોગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ પુરૂષવેદ કહેવાય છે. (૮). સ્ત્રીવેદ – પુરૂષ માત્ર સંભોગ વિષયકાભિલાષ પાર્ક કર્મ સ્ત્રી વેદ: I
પુરૂષ માત્રના સંભોગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ સ્ત્રીવેદ કહેવાય છે. (૩) નપુંસકવેદ – પંઋી સંભોગ વિષયાભિલાષપાદકં કર્મ નપુંસક વેદ: I પુરૂષ અને સ્ત્રીના સંભોગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ નપુંસકવેદ કહેવાય છે. નપુંસર્વેદમાં લક્ષણની અતિવ્યાપ્તિ ન જાય તેટલા માટે ઉપરના બન્ને લક્ષણોમાં માત્ર પદ મૂક્યું
(૧) હાસ્ય મોહનીય બાંધવાના પાંચ મરણો કહા છે. (૧) સ્ત્રી વગેરેની અત્યંત હાંસી એવા પ્રકારની કરે કે જેથી વિકારની વૃધ્ધિ થાય,
જેની તેની ઠઠ્ઠા મશ્કરી કરે. (૩) નકામા વચનો બોલે.
દીનતા જણાય એવા વચનો ઉચ્ચારે. અને (૫) ઘણું હસ્યા કરે. (૨) રતિ મોહનીય બાંઘવાના ૪ કારણો છે.
(૧) બહુ પ્રકારની ક્રીડા કરતાં (૨) અનેક નાટાદિ જોતાં. (૩) પારકા ચિત્તને વશ કરતાં.
(૪) અનેક દેશોને જોવા ઇચ્છતાં. (૩) અરતિ મોહનીય બાંધવાના ૪ કારણો છે. (૧) પારકા ગુણને વિષે દોષનું આરોપણ કરવું.
પાપ કાર્યની ટેવ પાડવી.
પારકાના હર્ષનો નાશ કરવો. (૪) પરને દુ:ખી થતો જોઇને હસવું. (૪) શોક મોહનીયનાં ૩ કારણો છે. (૧) મનમાં શોક ધરાવે અને અજ્ઞાન વડે એવા વચનો બોલે.
અજ્ઞાન વડે પારકાના ચિત્તમાં શોક ઉત્પન્ન કરે. (૩) રૂદનાદિ (રડવા આદિ) કરવામાં આસકિત ધરાવે. (૫) ભય મોહનીયના ૪ મરણો કહા છે.
(૧) નિરંતર બીકણપણું રાખવાથી. (૨) અન્યને બીવરાવવાથી. (૩) અન્યને ત્રાસ ઉપજાવવાથી.
| કોઇને મારવાની ભાવના મનમાં રાખવાથી. (૬) જુગુપ્સા મોહનીય બાંધવાના ૩ કારણો છે.
(૧) સંઘની નિદા કરતાં.
Page 92 of 325