________________
૮ % ૮૮ ૮૮ ૮૮
સંજ્વલન (૪) પ્રત્યાખ્યાનીયા અનંતાનુબંધિ છે જ છે જ છે
અપ્રત્યાખ્યાનીય % % ૪ ૪
પ્રત્યાખ્યાનીય
સંજ્વલન સંજ્વલન અનંતાનુબંધિ ૮૪ ૮૮ ૮૮ ૮૮ ૪
અપ્રત્યાખ્યાનીય ૮૪ ૮૮ ૮૮ %
પ્રત્યાખ્યાનીય ૮ % ૮
સંજ્વલન આ કષાયોના ઉદયના કારણે પરિણામની એટલે અધ્યવસાયોની ફેરફારી થયા કરે છે.
આથી પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવોને અનંતા-અનંતાનુબંધિ કષાયના ઉદયથી નરકગતિ બંધાય-અનંતા-અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદય થી તિર્યંચગતિ-અનંતા-પ્રત્યાખ્યાનીય કષાયથી મનુષ્યગતિ-અનંતા-સંજ્વલન કષાયથી દેવગતિ બંધાય છે. બાકીના અપ્રત્યા-અનંતાનુબંધિ આદિ ચાર કષાયોનો ઉદય સમકિતીને હોય છે. પ્રત્યા-અનંતા-આદિ ચાર કષાયો દેશવિરતિવાળાને હોય છે અને સંજવલન અનંતા-આદિ ચાર કષાયો છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે એમ જાણવું.
આ કષાયો જીવનમાં જાણવા માટે જ્ઞાની ભગવંતોએ ચાર પ્રકારના કષાયો કહા છે. (૧) સ્વપ્રતિષ્ઠિત કષાય (૨) પરપ્રતિષ્ઠિત કષાય (૩) ઉભયપ્રતિષ્ઠિત કષાય
(૪) અપ્રતિષ્ઠિત કષાય (૧) સ્વપ્રતિષ્ઠિત કપાય
પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી પોતેને પોતે જ બળાપો આદિ કર્યા કરે તેને પ્રગટ કરી શકે નહિ અને તે કષાયના ઉદયથી વિચારો કરી કરીને પોતે પોતાનું જીવન જીવતો હોય જેમકે કોઇ વ્યકિત માટે વિચાર કરે તો એમ વિચારે કે જો તે મલે તો આમ કરી નાંખો એ આવો છે. આમ કરે છે એને સીધો કરવો જ જોઇએ ઇત્યાદિ અથવા પોતાના કષાયથી પોતાના નુકસાનને યાદ કરી કરીને બળ્યા કરે છે. (૨) પરપ્રતિષ્ઠિત
બીજાના નિમિત્તે કષાય પેદા થાય તે કોઇની સાથે વાતો ચીતો કરતાં કોઇની વાત સાંભળતા બોલાચાલી ઉગ્રસ્વરૂપે થાય તે પરપ્રતિષ્ઠિત વાય છે તે કષાય જે વ્યકિત કહી ગયી હોય તે સામે ન આવે ત્યાં સુધી અંતરમાં કષાય ચાલ્યા જ કરે તે પર પ્રતિષ્ઠિત કહેવાય. (૩) ઉભયuli[Bત કાચા
બન્ને બોલાચાલી વાતો ચીતો કરતાં કરતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે ઉભયપ્રતિષ્ઠિત કહેવાય. (૪) અપ્રતિષ્ઠિત
આ ત્રણમાંથી કોઇ કારણ વિના કષાયનો ઉદય આવે અને તે પુદગલો ઉદયમાં આવીને તેનું ત્રણે પ્રકારમાંથી કોઇ પ્રકારના ફળને બતાવ્યા વગર ચાલ્યા જાય તે અપ્રતિષ્ઠિત કષાય કહેવાય છે. આ ચારેમાંથી જીવોને કોઇને કોઇનો ઉદય ચાલુ છે. તેમાં તીવ્રતા વગેરે જે પ્રમાણે હોય તે પ્રમાણે
Page 90 of 325