________________
નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આઠેય અને યશ.
બેઇન્દ્રિય જીવોને ઉદયમાં ૨૪ પ્રકૃતિઓ હોય છે. તિર્યંચાયુ, શાતાવેદનીય, ઔારિક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, શુભવર્ણાદિ-૪, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂ લઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, આઠેય, યશ. આ ચોવીશમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
તેઇન્દ્રિય જીવોને પુણ્યથી ૩૪ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ થયા કરે છે. વેદનીય-૧, આયુષ્ય-૨, નામ-૩૦, ગોત્ર-૧ આ બેઇન્દ્રિયની જેમ જાણવી.
આ જીવોને પુણ્યપ્રકૃતિઓ ૨૪ ઉદયમાં હોય છે. શાતાવેદનીય, તિર્યંચાયુ, ઔદારિક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, શુભવર્ણાદિ-૪, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, આઠેય, યશ આ ચોવીશમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય ચાલુ હોય છે.
ચઉરીન્દ્રિય જીવોને ૩૪ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૧, આયુ-૨, નામ-૩૦, ગોત્ર-૧ = ૩૪
ચઉરીન્દ્રિય જીવોને પુણ્યની ૨૪ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
૨૪ પ્રકૃતિઓનાં નામો આ પ્રમાણે- શાતા વેદનીય, તિર્યંચાયુ, ઔદારિક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, શુભ વર્ણાદિ-૪, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, આઠેય, યશ.
અસન્ની પંચેન્દ્રિય જીવો ૩૯ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કરે છે. વેદનીય-૧, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧ = ૩૯
શાતાવેદનીય, તિર્યંચ-મનુષ્ય-દેવાયુષ્ય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, વૈક્રીય, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારીક, વૈક્રીય અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભવર્ણાદિ-૪, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂ લઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આઠેય અને યશ. અસન્ની પંચેન્દ્રિય જીવોને ૩૦ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ ઉદયમાં હોય છે.
શાતાવેદનીય, તિર્યંચાયુ, મનુષ્યાય, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, શુભ ૪ વર્ણાદિ મનુષ્યાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, આઠેય અને યશ. તથા શુભ વિયોગતિ. સુસ્વર.
નરગતિમાં રહેલા જીવો ૩૩ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. શાતાવેદનીય, તિર્યંચાયુ, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આઠેય, યશ.
નરકગતિમાં ૨૦ પુણ્યપ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
શાતાવેદનીય, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય, વૈજ્સ, કાર્પણ શરીર, વૈક્રીય અંગોપાંગ, શુભ ૪
Page 67 of 325