________________
ભાગતાં ૧૩૦૯૫૨૩૮૦૯૫૨ પલ્યોપમનું દુ:ખ એક દિવસનું થાય. તેને ૨૪થી ભાગતાં ૫૪૫૬૩૪૯૨૦૬૫ પલ્યોપમનું દુ:ખ એક ક્લાનું થાય. તેને ૬૦થી ભાગતાં ૯૦૯૩૯૧૫૩ પલ્યોપમનું દુ:ખ એક મિનિટનું થાય. તેને ૬૦થી ભાગતાં ૧૫૧૫૬૫૨ પલ્યોપમનું દુ:ખ એક સેકંડનું થાય છે. એટલે કે એક સેકંડ સુખની ઇચ્છા કરવામાં ૧૫૧૫૬૫૨ એટલે પંદર લાખ પંદર હજાર છસો ને બાવન પલ્યોપમ નારકીના જીવોના દુ:ખની વેદનાનું કર્મ બંધાય છે. અજીવના ૫૬૦ ભેદનું વર્ણન
- ૫ કાળો-લીલો-લાલ-પીળો-સફેદ. - ૨ સુગંધ, દુર્ગંધ.
- ૫ કડવો-તીખો-તુરો-ખાટો-મીઠો.
- ૮ ગુરુલઘુ-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ રૂક્ષ, મૃદુ-કર્કશ
- ૫ વૃત (ગોળ)-ત્રિકોણ- ચોરસ-આયત (લાંબુ)-પરિમંડળ (ચુડી આકાર)
વર્ણ
ગંધ
રસ
સ્પર્શ
સંસ્થાન
કાળો વ
કોઇપણ ગંધવાળો, કોઇપણ રસવાળો, કોઇપણ સ્પર્શવાળો તથા કોઇપણ સંસ્થાનવાળો હોવાથી તેના ભેદ આ રીતે ૨ * ૫ + ૮ + ૫ = ૨૦ થાય. ૧ વર્ણના ૨૦ ભેદ તો ૫ વર્ણના = ૧૦૦
ભેદ થાય.
=
સુગંધ - ૫ વર્ણ + ૫ રસ + ૮ સ્પર્શ + ૫ સંસ્થાન = ૨૩ + ૨૩ દુર્ગંધના ૪૬ ભેદ થાય.
તીખોરસ ૫ વર્ણ - ૨ ગંધ * ૮ સ્પર્શ + ૫ સંસ્થાન
૨૦ X ૫ રસ =
૧૦૦ ભેદ
ગુરુ સ્પર્શ - ૫ વર્ણ + ૨ ગંધ + ૫ રસ + ૫ સંસ્થાન + ૬ સ્પર્શ ૧૮૪ ભેદ.
=
વૃત્ત (ગોળ) ૫ વર્ણ + ૨ ગંધ + ૫ રસ + ૮ સ્પર્શ = ૨૦
૨૦ X ૫ સંસ્થાન = ૧૦૦ ભેદ
હોય છે.
૧૦૦ + ૪૬ + ૧૦૦ + ૧૮૪ * ૧૦૦ = ૫૩૦ ભેદ થાય. આ ૫૩૦ ભેદ રૂપી પુદ્દગલનાં છે.
ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય - આકાશાસ્તિકાય અને કાળ આ ચાર દ્રવ્યનાં પાંચ પાંચ ભેદ
(૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ (૫) ગુણ (૪ X ૫ = ૨૦ ભેદ)
૩ ભેદ સ્કંધ - દેશ - પ્રદેશ
ધર્માસ્તિકાયનાં
અધર્માસ્તિકાયનાં
આકાશાસ્તિકાયનાં
૩ ભેદ સ્કંધ - દેશ - પ્રદેશ
૩ ભેદ સ્કંધ - દેશ - પ્રદેશ ૧ ભેદ
કાળ
કુલ ૧૦ ભેદ (૨૦ + ૧૦ = ૩૦ ભેદ થાય છે.)
૫૩૦ રૂપી દ્રવ્યોનાં ભેદ. ૩૦ અરૂપી દ્રવ્યોનાં ભેદ
= ૨૩
Page 51 of 325
X ૮