________________
૫-૬-૧-૯-૧-૩૧-૧-૫ = ૫૯
ગુણસ્થાનક આઠમુ આઠમાંનો પહેલો ભાગ
૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૫૫ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૯-૦-૨૮-૧-૫ = ૫૫
૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્ત નિનામ સહિત ૫૬ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૯-૦-૨૯-૧-૫ = ૫૬
૩. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને આહારકદ્દિક સહિત ૫૭ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૯-૦-૩૦-૧-૫ = ૫૭
૪. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને નિનામ, આહારકદ્દિક સહિત ૫૮ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૯-૦-૩૧-૧-૫ = ૫૮
આઠમાના બે થી છ ભાગ સુધી
૧. દેવગતિ પ્રાયોગ્ય ૫૩ પ્રકૃતિ બંધાય છે.
૫-૪-૧-૯-૦-૨૮-૧-૫ = ૫૩
૨. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સાથે ૫૪ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૪-૧-૯-૦-૨૯-૧-૫ = ૫૪
૩. દેવગતિ પ્રાયોગ્ય આહારકદ્વિક સહિત ૫૫ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૪-૧-૯-૦-૩૦-૧-૫ = ૫૫
૪. દેવગતિ પ્રાયોગ્ય આહારકદ્વિક અને નિનામ સહિત ૫૬ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૪-૧-૯-૦-૩૧-૧-૫ = ૫૬
આઠમાના સાતમા ભાગે અપ્રાયોગ્ય ૨૬ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૪-૧-૯-૦-૧-૧-૫ = ૨૬
નવમાના પહેલા ભાગે અપ્રાયોગ્ય ૨૨ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૪-૧-૫-૦-૧-૧-૫ = ૨૨
નવમાના બીજા ભાગે અપ્રાયોગ્ય ૨૧ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૪-૧-૪-૦-૧-૧-૫ = ૨૧
નવમાના ત્રીજા ભાગે અપ્રાયોગ્ય ૨૦ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૪-૧-૩-૦-૧-૧-૫ = ૨૦
નવમાના ચોથા ભાગે અપ્રાયોગ્ય ૧૯ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૪-૧-૨-૦-૧-૧-૫ = ૧૯
નવમાના પાંચમાં ભાગે અપ્રાયોગ્ય ૧૮ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૪-૧-૧-૦-૧-૧-૫ = ૧૮
દસમા ગુણસ્થાનકે અપ્રાયોગ્ય ૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૪-૧-૦-૦-૧-૧-૫ = ૧૭
અગ્યારમા ગુણસ્થાનકે અપ્રાયોગ્ય ૧ પ્રકૃતિ બંધાય છે.
Page 279 of 325