________________
૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને ૫૯ પ્રકૃતિઓ બંધાય છે.
પ-૬-૧-૧૩-૦-૨૮-૧-૫ = ૫૯ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધકને ૬૦ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૧૩-૧-૨૮-૧-૫ = ૬૦ ૩. દેવગતિ પ્રાયોગ્ય, જિનનામ સહિત આયુષ્ય અબંધકને ૬૦ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૧૩-૦-૨૯-૧-૫ = ૬૦ ૪. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય બંધને ૬૧ પ્રકૃતિઓ બંધાય છે.
પ-૬-૧-૧૩-૧-૨૯-૧-૫ = ૬૧ આ ત્રીને ચોથું બંધસ્થાન નિયમા મનુષ્યો બાંધે છે. ત્રણ રસ્થાનક છઠ્ઠ ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને ૫૫ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૯-૦-૨૮-૧-૫ = પપ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને પ૬ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૯-૦-૨૯-૧-૫ = ૫૬ ૩. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય અબંધકને પ૬ પ્રકૃતિઓ બંધાય છે.
પ-૬-૧-૯-૦-૨૯-૧-૨ = પ૬ ૪. દેવગતિ પ્રાયોગ્ય જિનનામ સહિત આયુષ્ય બંધને પ૭ પ્રકૃતિઓ બંધાય છે.
પ-૬-૧-૯-૧-૨૯-૧-= પ૭ ગણરથાનક સાતમું ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને પ૫ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૯-૦-૨૮-૧-૫ = પપ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને નિનામ સહિત ૫૬ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૯-૧-૨૮-૧-૨ = પ૬ ૩. દેવગતિ પ્રાયોગ્ય આહારકહિક સહિત આયુષ્ય અબંધને સહિત પ૭ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૯-૦-૩૦-૧-૫ = ૫૭ ૪. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને આહારકદ્વિક અને જિનનામ સહિત ૫૮ પ્રકૃતિઓ બંધાય
૫-૬-૧-૯-૦-૩૧-૧-૫ = ૫૮ ૫. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને પ૬ પ્રકૃતિઓ બંધાય છે.
પ-૬-૧-૯-૧-૨૮-૧-૨ = પ૬ ૬. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને જિનનામ સહિત પ૭ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૯-૧-૨૯-૧-૫ = ૫૭ ૭. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને આહારકહિક સહિત ૫૮ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૯-૧-૩૦-૧-૫ = ૫૮ ૮. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધક આહારકહિક અને જિનનામ સહિત ૫૯ પ્રકૃતિઓ બંધાય છે.
Page 278 of 325