________________
૫-૯-૧-૨૧-૦-૨૯-૧-૫ = ૭૧
૬. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૨ પ્રકૃતિ બંધાય છે.
૫-૯-૧-૨૧-૧-૨૯-૧-૫ = ૭૨
૭. પર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધક્કે ૭૨ પ્રકૃતિ બંધાય છે.
છે.
૫-૯-૧-૨૧-૦-૩૦-૧-૫ = ૭૨
૮. પર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય બંધક્કે ૭૩ પ્રકૃતિ બઠધાય છે.
૫-૯-૧-૨૧-૧-૩૦-૧-૫ = ૭૩
ગુણસ્થાનક ત્રીજુ
૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્ને ૬૩ પ્રકૃતિ બંધાય છે.
૫-૬-૧-૧૭-૦-૨૮-૧-૫ = ૬૩
૨. મનુષ્યગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૬૪ પ્રકૃતિ બંધાય છે.
૫-૬-૧-૧૭-૦-૨૯-૧-૫ = ૬૪
આ બીજું બંધસ્થાન દેવતા અને નારકી બાંધે છે અને પહેલું બંધસ્થાન મનુષ્યો અને તિર્યંચો બાંધે
ગુણસ્થાનક ચોથુ
૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૬૩ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૧૭-૦-૨૮-૧-૫ = ૬૩
૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધન્ને ૬૪ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૧૭-૧-૨૮-૧-૫ = ૬૪
૩. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય અબંધક્કે ૬૪ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૧૭-૦-૨૯-૧-૫ = ૬૪
૪. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય બંધને ૬૫ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૧૭-૧-૨૯-૧-૫ = ૬૫
પહેલું અને બીજુ સંસ્થાન તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ત્રીજું અને ચોથું બંધસ્થાન નિયમા મનુષ્યો
બાંધે છે.
૫. મનુષ્ય ગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધન્ને ૬૪ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૧૭-૦-૨૯-૧-૫ = ૬૪
૬. મનુષ્ય ગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધક્કે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૧૭-૧-૨૯-૧-૫ = ૬૫
૭. મનુષ્યગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય અબંધક્કે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૧૭-૦-૩૦-૧-૫ = ૬૫
૮. મનુષ્યગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય બંધક્કે ૬૬ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૬-૧-૧૭-૧-૩૦-૧-૫ = ૬૬
આ બે બંધસ્થાનો એક થી ત્રણ નારકીનાં જીવો તેમજ વૈમાનિક્ના દેવતાઓ બાંધે છે. ગુણસ્થાનક પાચમુ
Page 277 of 325