________________
૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨
૩૮. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૩ પ્રકૃતિ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭૩
૩૯. પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધક્કે ૭૩ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૩૦-૧-૫ = ૭૩
૪૦. પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય બંધક્કે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૩૦-૧-૫ = ૭૪
૪૧. પર્યાપ્તા તેઇન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધક્કે ૭૩ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૩૦-૧-૫ = ૭૩
૪૨. પર્યાપ્તા તેઇન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય બંધક્કે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૩૦-૧-૫ = ૭૪
૪૩. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૩૦-૧-૫ = ૭૩
૪૪. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય બંધક્કે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૩૦-૧-૫ = ૭૪
૪૫. પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધકને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે.
છે.
૫-૯-૧-૨૨-૦-૩૦-૧-૫ = ૭૩
૪૬. પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત આયુષ્ય બંધક્કે ૭૪ પ્રકૃતિઓ બંધાય
૫-૯-૧-૨૨-૧-૩૦-૧-૫ = ૭૪
૪૭. પર્યામા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત આયુષ્ય અબંધને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૩૦-૧-૫ = ૭૩
૪૮. પર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત આયુષ્ય બંધને ૭૪ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૩૦-૧-૫ = ૭૪
ગુણસ્થાનક બીજુ
૧. દેવગતિ પ્રાયોગ્ય ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. (આયુષ્યઅબંધને)
૫-૯-૧-૨૧-૦-૨૮-૧-૫ = ૭૦
૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધક્કે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૧-૧-૨૮-૧-૫ = ૭૧
૩. પર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૭૧ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૧-૦-૨૯-૧-૫ = ૭૧
૪. પર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય બંધકને ૭૨ પ્રકૃતિ બંધાય છે.
૫-૯-૧-૨૧-૧-૨૯-૧-૫ = ૭૨
૫. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૧ પ્રકૃતિ બંધાય છે.
Page 276 of 325