________________
૨૦. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય આતપ સાથે આયુષ્ય બંધક્કે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૨૬-૧-૫ = ૭૦
૨૧. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધક્કે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૨૬-૧-૫ = ૬૯
૨૨. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય બંધક્કે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૨૬-૧-૫ = ૭૦
૨૩. નારકી પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૭૧ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૨૮-૧-૫ = ૭૧
૨૪. નારકી પ્રાયોગ્ય આયુષ્ય બંધક્કે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૨૮-૧-૫ = ૭૨
૨૫. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૨૮-૧-૫ = ૭૧
૨૬. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૨ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૨૮-૧-૫ = ૭૨
૨૭. પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨
૨૮. પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭૩
૨૯. પર્યાપ્તા તેઇન્દ્રિયપ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૭૨ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨.
૩૦. પર્યાપ્તા તેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭
૩૧. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨
૩૨. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭૩
૩૩. પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૨ પ્રકૃતિ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨
૩૪. પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૩ પ્રકૃતિ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭3
૩૫. પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૨ પ્રકૃતિ બંધાય છે.
૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨
૩૬. પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય બંધક્કે ૭૩ પ્રકૃતિ બંધાય છે.
૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭3
૩૭. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્ને ૭૨ પ્રકૃતિ બંધાય છે.
Page 275 of 325