________________
૩. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, ચઉરીન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર-પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ, અથવા અયશ. ૪. પર્યાપ્તા અસંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત,અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર શુભ અથવા અશુભ દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ અથવા અયશ.
૫. પર્યામા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાગ, છ સંઘયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, બે વિહાયોગતિમાંથી એક પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદરપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, શુભગ અથવા દુર્ભગ, સુસ્વર અથવા દુઃસ્વર, આઠેય અથવા અનાદેય યશ અથવા અયશ.
૬. મનુષ્ય ગતિ પ્રાયોગ્ય - મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક તૈજાસ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ચાર વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, જીનનામ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર શુભ અથવા અશુભ, શુભગ, સુસ્વર, આઠેય, યશ અથવા અયશ.
૭. દેવગતિ પ્રાયોગ્ય - દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈયિ, આહારક, વૈજ્સ, કાર્પણ શરીર, વૈક્તિ, આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ચાર વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભગ, સુસ્વર, આર્દય, યશ.
(૬) ૩૧ પ્રકૃતિના બંધસ્થાન
૧. દેવગતિ પ્રાયોગ્ય - દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈયિ, આહારક તૈજ્સ, કાર્પણ શરીર, વૈયિ, આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ચાર વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભગ, સુસ્વર, આઠેય, યશ.
(૭) ૧ પ્રકૃતિનુ બંધસ્થાન
અપ્રાયોગ્ય યશનામ કર્મ
૧. નરકગતિ પ્રાયોગ્ય ૨૮ નું બંધસ્થાન પર્યાપ્તા, સંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ તથા મનુષ્ય સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તથા અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો બાંધે છે.
૨. દેવગતિ પ્રાયોગ્ય ૨૮ નું બંધસ્થાન સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો તથા અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો બાંધે છે.
૩. બેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે.
૪. તેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન, એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી તિર્યંચો અને
Page 272 of 325