________________
સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુ:સ્વર, અનાદેય યશ અથવા અયશ.
૩. ચહેરીન્દ્રિય પર્યાપા પ્રાયોગ્ય- તિર્યંચ ગતિ, ચઉરીન્દ્રિય જાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છેવટુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ,અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુ:સ્વર, અનાદેય યશ અથવા અયશ.
૪. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છેવટહુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુ:સ્વર, અનાદેય, યશ અથવા અયશ.
૫. સંજ્ઞી પંચન્દ્રિય તિર્યંચ પર્યાપ્તા પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-તેસ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છેવટહુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક- સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ-દુર્ભગ, દુ:સ્વર, અનાદેયયશ અથવા અયશ.
૬. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય - મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છ સંઘયણમાંથી એક સંઘયણ, છ સંસ્થાનમાંથી એક સંસ્થાન, ચાર વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, બે વિહાયોગતિમાંથી એક વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ શુભગ અથવા દુર્ભગ, સુસ્વર અથવા દુ:સ્વર, આદેય અથવા અનાદેય યશ અથવા અયશ.
સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં છ સંઘયણ - છ સંસ્થાન માંથી કોઇપણ એક, બે વિહાયોગતિમાંથી કોઇપણ એક, અને શુભગત્રિક અને દુર્ભગત્રિક માંથી કોઇપણ એક એક પ્રકૃતિઓ જાણવી.
૧. દેવગતિ પ્રાયોગ્ય - દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય-તૈક્સ કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ચાર વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચછવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ સુભગ, સુસ્વર, આદેય યશ અથવા અયશ. (૫) ૩૦ પ્રકાતિનાં બંધ સ્થાન
૧. પર્યામા બેઇન્દ્રિય પ્રાયોગ્ય- તિર્યંચ ગતિ, બેઇન્દ્રિય જાતિ, ઔદારિક, તૈક્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર-પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુસ્વર, અનાદેય-યશ અથવા અયશ.
૨. પર્યાપ્તા તેઇન્દ્રિય પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, તેઇન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ અથવા અયશ.
Page 271 of 325