________________
પ્રકૃતિનાં નામ -તિર્યંચ ગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર-સૂક્ષ્મ અથવા બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ. (સ્થિર અને શુભ વિકલ્પ) (૧) ૨૬ પ્રકૃતિનું બંધ રસ્થાન
આ બંધ સ્થાન નિયમા પયામા એકેન્દ્રિય પ્રાયોગ્ય જ હોય છે. બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યચ, મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકના પહેલા, બીજા દેવલોકના દેવો બાંધે છે. ૨૬ પ્રકૃતિનાં નામ-તિર્યંચ ગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈસ-કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત,
સ્થાવર-બાદર-પર્યામા-પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય અને અયશ. (સ્થિર, શુભ-યશ વિકલ્પ). (૨) ૨૬ પ્રકૃતિનું બંધસ્થાન
નિયમા બાદર પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય જ હોય છે. બંધક-અપર્યાપ્તા, પર્યામા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અસંજ્ઞી, પંચેન્દ્રિય-તિર્યંચ મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૬ પ્રકૃતિના નામ-તિર્યંચ ગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર-પર્યાપ-પ્રત્યેક, સ્થિર કે અસ્થિર શુભ કે અશુભ દુર્ભગ અનાદેય અને યશ કે અયશ. (૩) ૨૮ પ્રકૃતિનું બંધસ્થાન
૧. નરકગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિઓ- નરકગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈજ્યિ, તૈસ-કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, નરકાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ-બાદર-પર્યાપ્તા-પ્રત્યેક, અસ્થિર-અશુભ દુર્ભગ-દુ:સ્વર-અનાદેય અને અયશ.
૨. દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિઓ દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય-તૈસ-કાશ્મણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ચાર વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ શુભગ, સુસ્થર, આદેય યશ અથવા અયશ. (૪) ૨૯ પ્રકૃતિનાં બંધ રસ્થાન
૧. બેઇદ્રિ પર્યામા પ્રાયોગ્ય-તિર્યંચ ગતિ, બેઇન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છેવટÚસંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિરશુભ અથવા અશુભ દુર્ભગ, દુ:સ્વર, અનાદેય-યશ અથવા અયશ.
૨. તે ઇન્દ્રિય પર્યાપા પ્રાયોગ્ય- તિર્યંચ ગતિ, તે ઇન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છેવટહુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક
Page 270 of 325