________________
૨. અપર્યાપ્ત તેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ નું બંધસ્થાન બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ તિર્યંચ ગતિ, તેઇન્દ્રિ જાતિ, ઔદારિક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટઠું સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્તા, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય અને અયશ.
(૩) અપર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ- તિર્યંચ ગતિ, ચઉરીન્દ્રિય જાતિ, ઔદારિક તૈજ્સ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, છવટઠુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર અપર્યાપ્ત પ્રત્યેક, અસ્થિર, અશુભ દુર્ભાગ અનાદેય અને અયશ.
(૪) અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા, એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય. તથા સંજ્ઞી પચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ-તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટઠુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ-બાદર-અપર્યાપ્ત, પ્રત્યેક,અસ્થિર-અશુભ દુર્ભાગ-અનાદેય અને અયશ.
(૫) અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યામા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, નિર્માણ, ઉપઘાત, ત્રસ-બાદર-અપર્યાપ્ત- પ્રત્યેક, અસ્થિર-અશુભ દુર્ભાગ-અનાદેય અને અયશ. છેવટું સંઘયણ-હુંડસંસ્થાન ચાર વર્ણાદિ તિર્યંચાનુપૂર્વી અગુરૂલઘુ.
(૬) અપર્યાપ્તા અસંજ્ઞી મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યામા પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ- મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ- કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટઠુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ-બાદર-અપર્યાપ્ત પ્રત્યેક, અસ્થિર-અશુભ-દુર્ભાગ અનાદેય અને અયશ.
(૭) અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ -મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકસૈક્સ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટઠુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ-બાદર- અપર્યાપ્ત-પ્રત્યેક, અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય અને અયશ.
(૮) પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, અને વૈમાનિક્તા પહેલા, બીજા દેવલોક્ના દેવો બાંધે છે. ૨૫
Page 269 of 325