________________
આઠ પ્રકારના જીવોનું વર્ણન
(૧) એકેન્દ્રિય જીવો (૨) બેઇન્દ્રિય જીવો (૩) તેઇન્દ્રિય જીવો (૪) ચઉરીન્દ્રિય જીવો (૫) નારકીના જીવો (૬) તિર્યંચના જીવો (૭) મનુષ્યોનાં જીવો અને (૮) દેવના જીવો.
૫૬૩ જીવોની અપેક્ષાએ- એકેન્દ્રિયના-૨૨, બેઇન્દ્રિયના-૨, તેઇન્દ્રિયના-૨, ચઉરીન્દ્રિયના-૨, નારકીના-૧૪, તિર્યંચના-૨૦, મનુષ્યના-૩૦૩, દેવતાના-૧૯૮. નવ પ્રકારના જીવોનું વર્ણન
(૧) પૃથ્વીકાય (૨) અપ્કાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય (૬) બેઇન્દ્રિય (૭) તેઇન્દ્રિય (૮) ચઉરીન્દ્રિય અને (૯) પંચેન્દ્રિય જીવો.
દશ પ્રકારના જીવોનું વર્ણન
(૧) પૃથ્વીકાય (૨) અકાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય (૬) બેઇન્દ્રિય (૭) તેઇન્દ્રિય (૮) ચઉરીન્દ્રિય (૯) અસન્ની પંચેન્દ્રિય અને (૧૦) સન્ની પંચેન્દ્રિય જીવો. અગ્યાર પ્રકારના જીવોનું વર્ણન
(૧) એકેન્દ્રિય જીવો (૨) બેઇન્દ્રિય (૩) તેઇન્દ્રિય જીવો (૪) ચઉરીન્દ્રિય જીવો (૫) નારકી (૬) સમૂóિમતિર્યંચો (૭) ગર્ભજ તિર્યંચો (૮) સમુચ્છિમ અપર્યાપ્તા મનુષ્ય (૯) ગર્ભજ અપર્યાપ્તા મનુષ્ય (૧૦) ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો અને (૧૧) દેવતાના જીવો. બાર પ્રકારના જીવોનું વર્ણન
(૧) પૃથ્વીકાય અપર્યાપ્તા (૨) પૃથ્વીકાય પર્યામા (૩) અકાય અપર્યાપ્તા (૪) અકાય પર્યાપ્તા (૫) તેઉકાય અપર્યાપ્તા (૬) તેઉકાય પર્યાપ્તા (૭) વાયુકાય અપર્યાપ્તા (૮) વાયુકાય પર્યાપ્તા (૯) વનસ્પતિકાય અપર્યાપ્તા (૧૦) વનસ્પતિકાય પર્યામા (૧૧) ત્રસકાય અપર્યાપ્તા અને (૧૨) ત્રસકાય પર્યાપ્તા.
તેર પ્રકારના જીવોનું વર્ણન
(૧) પૃથ્વીકાય અપર્યાપ્તા (૨) પૃથ્વીકાય પર્યામા (૩) અકાય અપર્યાપ્તા (૪) અકાય પર્યાપ્તા (૫) તેઉકાય અપર્યાપ્તા (૬) તેઉકાય પર્યાપ્તા (૭) વાયુકાય અપર્યાપ્તા (૮) વાયુકાય પર્યાપ્તા (૯) વનસ્પતિકાય અપર્યાપ્તા (૧૦) વનસ્પતિકાય પર્યાપ્તા (૧૧) ત્રસ પુરૂષવેદી જીવો (૧૨) ત્રસ સ્ત્રીવેદી જીવો અને (૧૩) ત્રસ નપુંસક વેદી જીવો.
ચૌદ પ્રકારના જીવોનું વર્ણન
(૧) સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય (૩) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય (૪) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય (૫) અપર્યાપ્તા બેઇન્દ્રિય (૬) પર્યાપ્તા બેઇન્દ્રિય (૭) અપર્યાપ્તા તેઇન્દ્રિય (૮) પર્યાપ્તા તેઇન્દ્રિય (૯) અપર્યાપ્તા ચઉરીન્દ્રિય (૧૦) પર્યાપ્તા ચઉરીન્દ્રિય (૧૧) અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય જીવો (૧૨) પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય જીવો (૧૩) અપર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય જીવો અને (૧૪) પર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય જીવો.
આ રીતે જ્ગતના સર્વ જીવો ચૌદ પ્રકારમાં આવી જાય છે. આ ચૌદ પ્રકાર રૂપે અત્યાર સુધીમાં
અનંતો કાળ રખડીને આપણે આવેલા છીએ. એમાં વિચાર એ કરવાનો કે આપણે અત્યારે ક્યા ભેદમાં છીએ તો સન્ની પર્યાપ્તા જીવો રૂપે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં તેમાં પણ દક્ષિણાર્ધ ભરતને વિષે મનુષ્ય રૂપે
Page 20 of 325