________________
અપ્રાપ્ત દ્રવ્યને પ્રાપ્ત કરવાની તૃષ્ણા, પ્રાતમાં આસકિત-વધારે પડતી આસકિત એ પરિગ્રહનું કાર્ય
પરિગ્રહ શબ્દ એક જ છે પણ તેની માયા અજબ-ગજબની છે. જેમકે. (૧) પુત્ર પ્રાપ્તિનો મોહ તે પુત્ર પરિગ્રહ (૨) સ્ત્રી પ્રાપ્તિનો મોહ તે સ્ત્રી પરિગ્રહ (૩) કામવાસનાનો મોહ તે કામ પરિગ્રહ (૪) ધન-આભૂષણ અને મકાનની માયા તે દ્રવ્ય પરિગ્રહ (૫) વિષય વાસનાને જાગ્રત કરવાનો મોહ તે વાસના પરિગ્રહ (૬) તિજોરીમાં કે બેંકમાં સંગ્રહાયેલું ધન તે ભાવ પરિગ્રહ (૭) ટેસ્ટફુલ ખોરાક ખાવાનો મોહ તે ભોજન પરિગ્રહ
(૮) અભક્ષ્ય અનંતકાય અને પંદર કર્માદાનનો મોહ તે પાપ પરિગ્રહ આવા અનેક પ્રકારના પરિગ્રહમાં ગળાડૂબ થયેલા જીવોને અઢળક સંપત્તિ પણ સુખ-શાંતિ અને સમાધિ આપી શકતા નથી. કેમકે જૈનશાસને હિસાના એક જ પાપમાં અઢારે પાપોને પ્રકારાન્તરે કહ્યા છે.
અરિહંત પરમાત્માઓએ-પરિગ્રહને પાપ, કાળોનાગ, કડવું તુંબડું, વિશ્વાસઘાતક આદિ વિશેષણોથી વિશેષિત કર્યો છે. કેમકે આના કારણે જ માણસ માત્ર સરળના સ્થાને વક્ર- કોમળના સ્થાને કઠણ-ધાર્મિકના બદલે અધાર્મિક અને પ્રેમીના સ્થાને દ્રોહી બનતાં વાર કરતો નથી. માટે આત્મિક જીવનને દૂષિત કરનાર (કરાવનાર) પરિગ્રહના કારણે તે દોષો બતાવે છે.
) ત્રણ શલ્ય - માયા શલ્ય, નિદાન શલ્ય, મિથ્યાત્વ શલ્ય શલ્ય = કાંટો અર્થ થાય છે.
| ત્રણ દંડ - મન દંડ, વચન દંડ અને કાયદાનું મૂળ કારણ પરિગ્રહ જ છે.
(૩) ત્રણ ગારવ - અભિમાન-માન-ગર્વ-ઘમંડ-અહંકાર આદિની ઉત્પત્તિ જેનાથી થાય તેને ગારવ કહેવાય. ઋધ્ધિ ગારવ-શાતા ગારવ અને રસ ગારવ રૂપે ભેદ છે.
(૪) ચાર કષાય. (૫) ચાર સંજ્ઞા. (૬) પાંચે ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયો. (૭) ઇન્દ્રિયોનો વેગ.
(૮) અશુભ ત્રણ લેશ્યાવાળા હોય. કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યા. યોગ આશ્રવ ત્રણ પ્રકારનો હોય છે. :(૧) કાયયોગ આશ્રવ.
શરીર ચેષ્ટા ન્યાશ્રવ: કાયાશ્રવ:.
શરીરની ચેષ્ટાથી જનિત આશ્રવને કાયાશ્રવ કહેવાય. (૨) વચન યોગ.
વાકક્રિયા જનતાશ્રવો વાગાશ્રવ: I વાણીની ક્રિયાથી જનિત આશ્રવ તે વચનાશ્રવ.
(૩) મનયોગ.
મનચેષ્ટા ન્યાશ્રવો મન આશ્રવ: |
Page 139 of 325