SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ७- तथा कुणिर्य તથા ‘કુણિય’ ની વ્યાખ્યા કરતાં પણ ફરમાવે છે કે “ तथा कुणियंति गर्भाधानदोषाद् हुस्वैकपादो न्यूनैकपाणिर्वा कुणि!” “તથા ‘કુણિય’ એટલે ગર્ભાધાન દોષથી એક પગે કરીને ટુંકો એટલે લુલો અથવા લંગડો અને એક ટુંકા હાથવાળો એટલે ઠુંઠો જ હોય, તેને કુણિ નામનો રોગ કહેવાય છે, અર્થાત્ કુણિ તે કહેવાય છે કે-ગર્ભમાં આવતી વખતના દોષથી જે એક પગની ખામીવાળો અથવા તો એક હાથની ખામીવાળો થાય છે.’’ ८- तथा खुज्जियं તથા ‘ખુલ્જિયં’ ની વ્યાખ્યા કરતાં લખે છે કે " तथा- खुज्जियं ति कुब्जं पृष्ठादावस्यास्तीति कुब्जो, मातापितृ शोणित शुक्रदोषेण गर्भरथदोषोद्भवाः कुव्जवामनकादयो दोषा भवन्तीति उक्तं च “મેં વાતપ્રોપેન, રોહરે વાડપમાનિત વેત્ યુl: gpf, પડ્યુંનો મન C વા 1/9/ भूको मन्मन एवेत्येतदेकान्तरिते मुखदोषे लगनीयमिति " “તથા ‘ખુજ્જિય’ એટલે કુબ્જ અને એ કુબ્જ રોગ પીઠ આદિ ઉપર જેનો હોય તે કુબડો. આ કુબ્જ અને વામનક આદિ દોષો માતાનું લોહી અને પિતાના વીર્યના દોષથી ગર્ભમાં રહેલ દોષોથી ઉત્પન્ન થયેલા હોય છે ઃ કહ્યું છે કે “ગર્ભમાં વાતનો પ્રકોપ થવાથી અથવા દૌહદનું અપમાન કરવાથી ગર્ભ કુબડો, ઠુંઠો, પાંગળો, મુંગો અથવા ગુંગણો થાય.’’ “મુગો એ ગુંગણોજ છે, એ વાત આ પછીના એક દોષ પછી આવતા મુખદોષમાંજ એને લગાડી દેવો.” ૯- તથા ‘૩ ‘ઉદિ’ પદની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે " तथा-उदरिं च ति, चः समुच्चये वातपित्तादिसमुत्थमष्टधोदरं तदस्यास्तीत्युदरी तत्र जलोदर्यसाध्यः शेपास्त्वचिरोत्थिताः साध्या इति, ते. चामी भेदा: 66 'पृथक् समस्तैरपि चानिलाद्यैः, प्लीहोदरं वध्धगुदं तथैव । आगन्तुकं सप्तमष्टमं तु, जलोदरं चेति भवन्ति तानि //9// “તથા ઉચિં ચ આ સ્થળે જે ચ શબ્દ છે તે સમુચ્ચય અર્થમાં છે અને વાત તથા પીત્ત આદિથી ઉત્પન્ન થયેલ ઉદર નામનો રોગ એ આઠ પ્રકારનો હોય છે. તે રોગ જેને હોય તે રોગી ઉદરી તરીકે ઓળખાય છે. એ આઠ પ્રકારોમાં છેલ્લો જલોદરી અસાધ્ય છે, ત્યારે બાકીના સાત જો થોડા સમયમાં ઉત્પન્ન થયેલા હોય તો તે સાધ્ય કોટિના છ. તે આઠ ભેદો આ પ્રમાણે ગણાવવામાં આવ્યા છે’’ પૃથ નિલાશે: આ પ્રમાણે કહીને- ૧. વાત જન્ય, ૨. પિત્તજન્ય અને ૩. કજન્ય આ ત્રણ અને ‘સનસ્ટેરપિ જ્ઞાનિનાો આ પ્રમાણે કહીને ૪. વાત, પિત્ત અને કફ એ ત્રણે જન્ય' આ ચોથો તે પછી Page 154 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy