________________
લોભ.
૭. લેશ્યા-૧. પરમકૃષ્ણ લેશ્યા હોય. ૮. ઇન્દ્રિય-૫. સ્પર્શના, રસના, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય અને તેજસ. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૩. ચક્ષુ, અચકું અને અવધિદર્શન. ૧૨. જ્ઞાન-3. મતિ, શ્રત, અવધિજ્ઞાન. ૧૩. અજ્ઞાન-3. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન,
૧૪. યાગ-૧૧.૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વક્રીય મિશ્ર અને કાર્પણ યોગ. વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ. અપર્યાપ્તાવસ્થામાં અને ઉત્તર વક્રીય શરીર બનાવતાં વક્રીય મિશ્રયોગ પર્યાપ્તાવસ્થામાં ૪ મનનાં, ૪ વચનનાં વક્રીય કાયયોગ હોય છે.
ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકીતી જીવોને ૩ જ્ઞાન, ૩ દર્શન હોય. મિથ્યાદ્રષ્ટિ જીવોને ૩ અજ્ઞાન અને ૩ દર્શન હોય છે. ૧૬. ઉપપાત - એક સમયમાં એક-બે-સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય-૨૨ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમાં ૧૯. પર્યાપ્તિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન. ૨૦. નિમાહાર - ત્રસ જીવો હોવાથી ત્રસ નાડીમાં રહેતા હોવાથી નિયમાં છ દિશિનો આહાર હોય છે. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. ૨૨. ગતિ - સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે. ૨૩. આગતિ - સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો આ નરકમાં આવે
૨૪. વેદ-૧. નપુંસકવેદ લિંગાકારે હોય છે. ભાવથી ત્રણેય વેદ પરાવર્તમાન રૂપે હોય છે. ૧. ભુજપરિસર્પ ધો નોલિયો વગેરે નરકાયું બાંધે તો બીજી નરક સુધી. ૨. પક્ષી માંસાહારી-ગીધ-સીંચાણો-સમાળી વગેરે ત્રીજી નરક સુધી જાય ૩. સિંહ, વાઘ, ચિતડો, કૂતરો, બિલાડી વગેરે ચોથી નરક સુધી જાય. ૪. ઉરપરિસર્પ એટલે કાળા, ધોળા, કાલરા સર્પ વગેરે પાંચમી નરક સુધી જાય. ૫. ત્રીવેદે નરકા, બાંધે એવા સ્ત્રીરત્ન વેગેરે યાવત છઠ્ઠો નરક સુધી જાય. ૬. મનુષ્ય અને મત્સ્ય એ બેજ ગર્ભજ પર્યાપ્તા ઉત્કૃષ્ટ સાતમી સુધી જાય. ૭. છેવટ્ટા સંઘયણવાળો નરકા, બાંધે તો બીજી નારકી સુધી. ૮. કીલિકા સંઘયણવાળા ત્રીજી નરક સુધી. ૯. અર્ધનારાચ સંઘયણવાળા ચોથી નરક સુધી. ૧૦. નારાજ સંઘયણવાળા પાંચમી નરક સુધી. ૧૧. અષભનારાચ સંઘયણવાળા છઠ્ઠી નરક સુધી અને
Page 119 of 161