________________
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા, લોભ.
૭. વેશ્યા-૧. કૃષ્ણ લેશ્યા. ૮. ઇન્દ્રિય-૫. સ્પર્શના, રસના, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય અને તેજસ, ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-3. ચક્ષુ, અચક્ષ, અવધિદર્શન. ૧૨. જ્ઞાન-3. મતિ, શ્રુત, અવધિજ્ઞાન. ૧૩. અજ્ઞાન-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન .
૧૪. યોગ-૧૧. ૪ મનના, ૪ વચનના, વક્રીય, વક્રીયમિશ્ર, કાર્પણ કાયયોગ. અપર્યાપ્તાવસ્થામાં વક્રીય મિશ્ર, ઉત્તર વક્રીય શરીર કરતાં પણ વક્રીય મિશ્ર, વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ, પર્યાપ્તા જીવોમા ૪ મનનાં, ૪ વચનના અને વૈક્રીય કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકીતી જીવોને ૩ જ્ઞાન, ૩ દર્શન હોય છે. મિથ્યાદ્રષ્ટિ જીવોને ૩ અજ્ઞાન અને ૩ દર્શન એમ છ હોય છે. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થયા કરે છે. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ જઘન્ય ૧૦ સાગરોપમ ઉત્કૃષ્ટ-૨૨ સાગરોપમ. ૧૯. પર્યાતિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન. ૨૦. કિમાહાર. ત્રસ જીવો હોવાથી ત્રસ નાડીમાં રહેતા હોવાથી નિયમા છ દિશિનો આહાર હોય છે. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય છે.
૨૨. ગતિ - આ જીવો મરીને સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ - સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો આ નરકમાં આવે
૨૪. વેદ-૧. નપુંસકવેદ. લિંગાકારે હોય છે. ભાવથી ત્રણેય વેદ પરાવર્તમાન રૂપે હોય છે. સાતમી નારીના જીવોને વિષે
૧. શરીર-૩. વક્રીય, તેજસ અને કાર્પણ શરીર, ૨. અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ-ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ. ઉત્તર વક્રીયની જઘન્ય અંગુલનો સંખ્યાત્મો ભાગ-ઉત્કૃષ્ટ-૧૦૦૦ ધનુષ. ૩. સંઘયણ નથી. શક્તિની અપેક્ષાએ છેવહૂ સંઘયણ. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મેથુન, પરિગ્રહ અથવા ૬-૧૦ અને ૧૬. ૫. સંસ્થાન-૧ હુંડક. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
Page 118 of 161