SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વચન અસત્ય રહે જ નહિ. અસત્ય બોલવાનાં મુખ્ય કારણ ત્રણ છે ઃ (૧) રાગ - માયાદિ કયાય અને હાસ્યાદિ નોકષાય. (૨) દ્વેષ - ક્રોધાદિ કાય અને મયાદિ નોકષાય. (૩) મોહ - ત્રણ પ્રકારનો છે ઃ ૧. ભ્રમ - અંતમાં તો અધ્યવસાય. ૨. પ્રમાદ - ચિત્તાનવધાનતા (અનુપયોગ). કરણાપાવ - ઇન્દ્રિય સામર્થ્ય 3. અસત્ય બોલવાનાં દશ કારોનો ' સંગ્રહ નયન' ના અભિપ્રાયથી ત્રણમાં સમાવેશ થઇ શકે છે. તો પણ વ્યવહારસિદ્ધિ માટે દશ વિભાગનો પ્રયોગ પણ તે તે જીવોને માટે ઉપકારક છે. અસત્યના ચાર પ્રકાર બીજી રીતે પણ થાય છે. (૧) ( ૧ ) સભાવપ્રતિષ્ઠા - જીવ નથી, પુણ્ય નથી, પાપ નથી, ઇત્યાદિ. (૨) ભૂત ભવન - જીવ છે પણ અણુ છે અથવા વ્યાપક છે, અથવા શ્યામાક તંદુલ માત્ર છે, ઇત્યાદિ. , (૩) જાત્તેર - ગાયને ઘોડો, ધોડાને ગાય, ઇત્યાદિ, (૪) હર્ટ્ઝ - નિન્દવાના અભિપ્રાયથી નીચત્વભંજક કાર્યો, અન્ધો, બહેરો ઇત્યાદિ શબ્દો બોલવા તે. સત્ય અસત્ય ઉભયના મિશ્રણ રૂપ મિશ્ર ભાષાના પણ દશ પ્રકાર છે. જે ભાષાનો વિષય અંશે બાધિત છે, અને અંશે અબાધિત છે, તે મિશ્ર કહેવાય છે. છીપને વિષે હું ખતમ્ ।' 'મૃતમ્ ધવત્ ।' ઇત્યાદિ અસત્ય અંશે સત્ય છે.' રજત' અંશમાં અસત્ય છતાં ઇદ અંશમાં સત્ય છે.' ઘટ’ અંશમાં અસત્ય છતાં ' ભૂતલ' અંશમાં સત્ય છે. મિશ્ર ભાષાના દશ પ્રકાર (૧) ઉત્પન્નમ - - આજે દશ બાળક જન્મ્યા છે.' વસ્તુતઃ દશ નહિ પણ દશથી અધિક અથવા ઓછા જન્મ્યા છે. અથવા હું દશ રૂપિયા આપીશ એમ કહીને દશ નહિ આપતાં પંદર કે પાંચ આપવા એમાં આપવાની ક્રિયા થઇ તે સત્ય છે, પણ દશ નહિ આપતાં ઓછા અધિક આપવા તે અસત્ય છે. એ રીતે કોઇ પણ ક્રિયામાં ન્યૂનાધિક કરવા છતાં ક્થન મુજબ ક્રિયા કરવી તે ઉત્પન્નમિશ્ર ભાષા છે. (૨) અિતમિત્ર - ઓછા અધિક મરવા છતાં આજે દશ વૃદ્ધો મરી ગયા એમ કહેવું તે વિગતમિશ્ર છે. (૩) ઉત્સવ-ઋત્તમ - જૂનાધિક જન્મવા અને મરવા છતાં દશ જન્મ્યા અને દશ મર્યા એમ કહેવું તે ઉત્પન્ન વિગત મિશ્ર છે. (૪) જીવામિશ્ર - બહુ જીવ અને થોડા જીવી મિશ્ર સમુદાયને જીવ તરીકે કહેવો. (૫) અઝમિશ્ર - બહુ મરેલા અને થોડા જીવતાને અજીવ સમુદાય કહેવો. Page 148 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy