________________
સ્થાના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં
છે જૈન-જૈનેતરોને બનાવેલ ભક્તિમાર્ગના રસિક રાષ્ટ્ર) પ્રાયે સર્વને ઘર્મની પકડ બહુ દ્રઢ હોય છે. એટલે પોતે માનેલા ઘર્મની પકડ મૂકી જ્ઞાનીઓએ બોઘેલા સનાતન ? સઘર્મ પ્રત્યે શ્રદ્ધા થવી, પકડ થવી અત્યંત વિકટ છે. આમ હોવા છતાં જ્ઞાનીપુરુષનું માહાભ્ય, તેમનું યોગબળ પણ , ને એવું અચિંત્ય પ્રભાવશાળી હોય છે કે અનેકને સત્ ઘર્મનો રંગ ચડાવે છે. પૂ.પ્રભુશ્રીનું પણ તેવું જ અદભુત સામર્થ્ય
વૃષ્ટિગોચર થવા લાગ્યું. હજારો જૈન-જૈનેતરોને તેમણે સાચા જૈન બનાવ્યા. તેમને મંત્રદીક્ષા આપી, સાત વ્યસનનો | ત્યાગ અને સાત અભક્ષ્યનો ત્યાગ કરાવી વ્રત પચખાણ આપી સશ્રદ્ધા સહિત ભક્તિમાર્ગના રસિક બનાવ્યાં. -ઉ.પૃ. (૬૯