________________
૧૯ દિવસ સુધી
શ્રી લલ્લુજી હાથમાં પછી અને કેડે કોપીન માત્ર રાખી “દ્રષ્ટિ થિરામાંહે દર્શન નિત્યે. રત્નપ્રભાસમ જાણો રે...એ ગુણ રાજતણો ન વિસારું વહાલા, સંભારુ દિનરાત રે” આદિ અનેક પદ બદલતાં, બદલતાં, ઉલ્લાસભાવમાં દોડતાં કૂદતાં, પહાડી રાગ ગાતાં ગાતાં એ દરિયાની રેતીમાં આખી રાત્રિ ગાળતા......