________________
ઈડરના બીજા દર્શનીય સ્થાનો એક ટેકરી ઉપર દિગંબર મુનિઓનાં સમાધિસ્થાન તથા સ્મરણસ્તૂપો છે તથા નજીકમાં સ્મશાન, કુંડ, ગુફા છે તે પણ જોવા મુનિઓને મોકલ્યા હતા. ઉ.પૃ. (પૃ.૧૬)
રાજમહેલ
રુઠી રાણીનું માળિયું
अराजचंद्र
રણમલની ચોકી
ભુરાબાવાની ગુફા
સવારે પાધિન ઢોઢા
(સૌરાä નથ0 matતેમાજિક રીયર ટી નિરિટેલ સી राहनधार-मश्रीदेवईजात्री सावीसारमहाराज નર ના કિરૂનમ તમારી વેચૈન્નશી naaખતે પાઘ
વૃaiતૈમિટણ)
ના
!
મુનિઓનું સમાધિસ્થાન
સ્મશાન, કુંડ અને ગુફા
પછી બીજે દિવસે તેમજ ત્રીજે દિવસે પણ તે આંબા નીચે આવવાની આજ્ઞા થયેલી. તે પ્રમાણે સાતે મુનિઓ રાહ જોતા હતાં. શ્રીમજી આવ્યા પછી થોડે દૂર જઈ એક વિશાળ શિલા પર બિરાજ્યા.
બઘા મુનિઓ તેમની પાછળ જઈ તેમની સન્મુખ બેઠા. શ્રીમદ્ દ્રવ્યસંગ્રહ' ગ્રંથ હસ્તાક્ષરથી લખેલો લાવ્યા હતા. તે અર્થો ગ્રંથ અહીં સર્વને વાંચી સંભળાવ્યો. એટલામાં દેવકરણજી બોલી ઊઠ્યાઃ હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે?” શ્રીમદે કહ્યું, “કોણ કહે છે કે જાઓ.” શ્રી દેવકરણજીએ કહ્યું, “શું કરીએ? પેટ પડ્યું છે.”
મુનિનું પેટ જગતના કલ્યાણ માટે શ્રીમદે કહ્યું, “મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણને અર્થે છે. મુનિને પેટ ન હોત તો ગામમાં ન જતાં પહાડની ગુફામાં વસી કેવળ વીતરાગ ભાવે રહી જંગલમાં જ વિચરત. તેથી જગતના કલ્યાણરૂપ થઈ શકત નહીં. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.”
૨૧