________________
ઈડર ગઢના શ્રી શાંતિનાથ ભગવાનના આ દેરાસરમાં પ.પૂ.પ્રભુશ્રીજી આદિ મુનિવરોને પ્રથમ દર્શના
શ્રી દેવકરણજીમુનિ વગેરે ઈડર આવી પહોંચ્યા. શ્રીમદે સાતે મુનિઓને ડુંગર પરનાં શ્વેતાંબર અને દિગંબર બન્ને દેરાસર ઉઘડાવી દર્શન કરાવવા ઠાકરશીને મોકલ્યા. આ સાતે સ્થાનકવાસી મુનિઓએ સદ્ગુરુ આજ્ઞાથી જિનપ્રતિમાનાં દર્શન પ્રથમ ઈડરમાં કર્યા. તે નિમિત્તે તેમને અપૂર્વ ઉલ્લાસ થયો. ડુંગર ઉપરનાં શ્રીમદે જણાવેલાં બધાં સ્થળો ઠાકરશીએ બઘા મુનિઓને બતાવ્યાં.
ઈડર ગઢનું શ્વેતાંબર મંદિર
અપમાં આર.
16
F
DEODOODORE
ITI | '' ' '''''''''''''''''
U
NI PAણી
છે
મિહરક્યની કરીને આપતા ટia.
કિતાઢવા.
ઈડર ગઢનું દિગંબર મંદિર
૨૦