________________
આહો૨માં ૫.પૂ.પ્રભુશ્રીજીની ઘેર ઘેર પધરામણીના દૃશ્યો
‘તા.૨૦-૪-૩૫ના રોજ પ.પૂ.પ્રભુશ્રીજીએ શ્રી ફૂલચંદભાઈના ઘેર પધારતાં વચ્ચે ઘેર-ઘેર પઘરામણી કરી હતી. અપૂર્વ બનાવ જોયો. આ હકીકત એવી અપૂર્વ છે કે લખી શકાતી નથી. જેણે આ બનાવ જોયો હોય તે જ સમજી શકે તેવું છે, બીજાને તો અતિશયોક્તિ જેવું લાગે. તેથી આ હકીકત શબ્દોમાં લખી નથી.’’ “તે દિવસે પ.પૂ.પ્રભુશ્રીજીએ કુલ્લે ૨૨ ઘેર પધરામણી કરી હતી. આશ્રમમાં અગાઉ કદી નહીં આવેલા તેવાઓને ઘેર પણ પ્રભુશ્રીજી પધાર્યા હતા.’’
૨૩૬