________________
સ્વહસ્તે પ્રતિષ્ઠા
‘‘તા. ૧૮-૪-૩૫ ચૈત્ર સુદ ૧૫ ગુરુવારના રોજ સવારે આશ્રમ માટે રાખેલી જગ્યા જોવા પ.પૂ.પ્રભુશ્રીજી પધાર્યા હતા.’’ ત્યાં પ્રભુશ્રીજીએ શ્રી ફુલચંદભાઈને જણાવ્યું કે તમારા મનમાં બીજી મોટી જમીન લેવાનો વિચાર છે તે કાઢી નાખવો. આ જમીન મંદિર માટે ઘણી સારી છે. પોતે ત્યાં ખુરશી પર બિરાજ્યા અને હસ્તકમળમાં રહેલ લાકડીને તે જમીન ઉપર રાખીને પ્રભુશ્રીજીએ શ્રીમુખે ફરમાવ્યું કે આ જમીન પ્રામાણિક છે પ્રતિષ્ઠા થઈ. આમ પ્રભુશ્રીજીના સ્વમુખે નીકળેલ ઉગારો સાંભળી શ્રી રાજમંદિરના નિર્માણ માટેની મુમુક્ષુઓની ભાવના વિશેષ વર્ધમાન થઈ. તે દિવસે આત્મસિદ્ધિશાસ્ત્રની પૂજા પણ ભણાવવામાં આવી હતી.
પ.પૂ.પ્રભુશ્રીજી ક–પ્રતિષ્ઠા થઈ
પૂજા પૂરી થયે ભક્તિમાં આવેલા લોકોને બદામ અને દ્રાક્ષની ખોબા ભરી ભરીને પ્રભાવના
ભિક્તમંડપમાં પધારતાં પ.પૂ.પ્રભુશ્રીજી
ભક્તિ પૂરી થયે ઘરે જતા મુમુક્ષુઓ
ભક્તિ પૂરી થયે ઘરે જતા મુમુક્ષુઓ
૨૩૫
ભક્તિ પછી નિવાસસ્થાન તરફ પધારતા પ...મશ્રા
S
ભક્તિ પૂરી થયે પ્રભાવનાની વહેંચણી