________________
મુખ્ય બ્રહમચારી સોંપણી
*
*
**
*
કે કte
જ ન
*
*
શકે,
C:
(૧) “આ બધું આશ્રમખાતું છે, શેઠ, ચુનીભાઈ, મણિભાઈ, દાળ વાંહે ઢોકળી, કહેવાય નહીં. સોંપણી જાણવી. મણિભાઈ, શેઠ, બ્રહ્મચારી ઘણા કાળે, જો કે શરીર છે ત્યાં સુધી કંઈ કહેવાનું નથી, પણ મુખ્ય બ્રહ્મચારી સોંપણી. (બ્રહ્મચારીજીને) કૃપાળુદેવ આગળ જવું. પ્રદક્ષિણા દઈને, સ્મરણ લેવા આવે તો ગંભીરતાએ લક્ષમાં રાખી લક્ષ લેવો, પૂછવું. કૃપાળુદેવની આજ્ઞાએ અને શરણાએ આજ્ઞા માન્ય કરાવવી.” –ઉ.પૃ.(૭૭) આ મંગલમય પ્રસંગ આશ્રમવાસી જનોને પરમ બાંઘવરૂપ, પરમઆનંદના કારણરૂપ બની રહ્યો. બીજે દિવસે પરમપૂજ્ય પ્રભુશ્રીજી મૃત્યુ મહોત્સવ, ઘર્મ અને આજ્ઞા સંબંધી જણાવે છે :
આજ્ઞા એ ઘર્મ “આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે.” “આત્મા ઘર્મ- આજ્ઞાએ ઘર્મ. કૃપાળુદેવની આજ્ઞા..... શાળા થો માળા તવો.... પરમકૃપાળુદેવનું શરણું છે તે માન્ય છે....સૌ સંપે મળીને રહેજો.”
ખાનગીમાં પણ ઘર્મની સોંપણી (૨) પરમપૂજ્ય પ્રભુશ્રીએ ફરીથી પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ સોંપણી સંબંધી જણાવ્યું હતું. તે પ્રસંગે “પ્રભુશ્રીની વીતરાગતા, તેમની મુખમુદ્રા, આંખ વગેરેના ફેરફારથી સ્પષ્ટ તરી આવતી અને જાણે તે બોલતા નથી, પણ દિવ્ય ધ્વનિના વર્ણનની પેઠે આપણે સાંભળીએ છીએ એમ લાગે. “મંત્ર આપવો, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, સાત વ્યસન, સાત અભક્ષ્ય જણાવવાં. તને ઘર્મ સોંપુ છું” –ઉ.પૃ.૭૭)
૧૮