SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ મારગ સાંભળો જિનનો રે “કોઈ સાધુએ મહિનો ઉપવાસ કર્યા હતા. કૃપાળુદેવ તે વખતે આણંદ હતા. તે સાધુને વાંદવા ઘણા લોકો આણંદ થઈને ખંભાત જતા હતા. કૃપાળુદેવે તે વખતે આ ‘મૂળમાર્ગ’' રચ્યો અને કહ્યું કે મૂળમાર્ગ તો આ છે અને તમે માનો છો એ તો કુળમાર્ગ છે.’’ - (બો.૨ પૃ.૩૩) આણંદ એ વિષે શ્રી પોપટલાલ ગુલાબચંદ ખંભાતવાળા જણાવે છે : જે વખતે આણંદમાં સ્ટેશન સામે આવેલ પ્રેમચંદ મોતીચંદની ધર્મશાળામાં કૃપાળુદેવ બિરાજમાન હતા ત્યારે મારા ભાઈ નગીનદાસને તેઓશ્રીએ કહ્યું કે લો આ ‘મૂળમાર્ગ’, તમારા મામાને આપજો અને કહેજો કે જૈનમાર્ગ આ પ્રમાણે છે એમ કહી તેના વિસ્તારથી અર્થ પ્રકાશ્યા હતા. મૂળ માં રંગ સાંત્વળો જિયો રે, ૬રી વૃત્તિ અખંડ ભુખ; भूज मारग सालको विमनोरे ૯૮ નોખું ગૂંજાીની જે કામળારે નોખો વ્હાલું અંતર જાદુઃખ મૂળારંગ સાંતળો જિનનોરે
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy