________________
પ્રશ્નઃ શરીરાદિ સંયોગોની સાર-સંભાળનો નથી. તેથી આવા શરીરાદિ અનિત્ય સંયોગોની પ્રયત્ન શા માટે વ્યર્થ છે? સારાંમાળ થઈ જ છે
ઉત્તર : શારીરાદિ સંયોગો પરપદાર્થો છે અને પોતાના આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાની જય મોહના કારણે તેમાં મમત્વ કરે છે. તેથી તેની સારસંભાળમાં વ્યસ્ત રહે છે. પરંતુ પરનું પરિણમન પરનાં કારણે છે અને પોતાના કારણે નથી. તેથી તેઓ સાચવ્યાં સાચવી શકાતાં નથી. તેથી તેઓની સારસંમાળનો પ્રયત્ન વ્યર્થ છે.
જગતનો દરેક પદાર્થ અનેકાંતસ્વરૂપી છે. અનેકાંતસ્વરૂપી પદાર્થ કાયમ ટકીને કાયમ પરિણમતો રહે છે. કાયમ પરિણમતા પદાર્થનું પરિણમન શુદ્ધ હોય તો તે જુદા-જુદા પ્રકારે બદલતું રહે છે. તેથી તે ક્ષણભંગુર હોય છે. સંસાર અને તેનાં સંયોગો અશુદ્ધ અવરથારૂપ હોવાથી ાણભંગુર જ હોય છે. ક્ષણભંગુર અવસ્થાની પલઢવાની પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે. ક્યારેક તે ધીમી હોય છે તો ક્યારેક ઝડપી. રેતીમાં લખેલું નામ ભૂંસાઈ જાય છે તેમ પથ્થરમાં લખેલું નામ પણ ભૂંસાઈ જાય છે. પરંતુ આ ભૂંસાવાની પ્રક્રિયા ઘીમી હોય છે. છેક સંયોગો તેના બર્ડ પરિણમાં અનુસાર નિશ્ચિત કાળે અવશ્ય પલટાઈ જ જાય છે. તેથી તેઓને સ્થિર રાખવા માટેની ચેષ્ઠામાં ચતુરાઈ નથી.
પ્રશ્ન શરીરાદિ અનિત્ય સંયોગોની સાર સંભાળ વ્યર્થ છે. તો પછી શરીરાદિની સંભાળ રાખવી કછોડીની
ઉત્તર : શરીરાદિ સંયોગોની સંભાળ એકદમ તો નહિ છોડી શકાય. વળી પોતાનો આત્મા અસંયોગી પદાર્થ હોવા છતાં તેની વર્તમાન પરિણતિ સંયોગી છે. તેથી વર્તમાન સંયોગો અને સંયોગીભાવો વડે જ અસંયોગી આત્મતત્ત્વને ઓળખવાનું છે. તેથી તે રીતે શરીરાદિની ઉપયોગિતા હોવાથી તેની સંભાળ સંમવે છે.
પોતાનું વર્તમાન મતિ શ્રુતજ્ઞાન આત્મા હીરા સીધું પ્રવર્તતું હોય તેવું પ્રત્યક્ષ કે અતીન્દ્રિય નથી. પરંતુ મન અને ઈન્દ્રિયો દ્વારા પ્રવર્તતું હોય તેવું પરોક્ષ કે ઈન્દ્રિય છે. પરોક્ષ એવા ઇન્દ્રિય|| વડે જ અતીન્દ્રિય આત્માનો પ્રત્યા અનુભવ કરવાનો છે. તેથી તે માટે પણ શરીરસીદની સંમાળ જરૂરી છે.
વાસ્તવમાં શરીર. સંયોગો તેના ફાળે અને
કારણે હોય છે. તેથી તેની સંભાળની ખાસ કોઈ આવશ્યકતા હોતી નથી. તોપણ શરીર વડે સંયમ અને સદાચરણનું સાઘન કરવું, સાòિક અને નિર્દોષ આહાર લેવો જેવી બાબત
પછી આ સઘળાં સંયોગો પૌદ્ગલિકકર્મમાં જ તેની સાચી સંભાળ છે.
ઉદયને આધીન છે અને પોતાના પ્રયત્નને આધીન નથી. કર્મનો ઉદય પલટાઈ જતાં સંયોગો પણ પલટાઈ જાય છે. પોતાના સ્વાનુમી પોતે જોઈ શકે છે કે ગમે તેટલા ઉપાય કરવા છતાં મરણથી કોઈ બચી શક્યું નથી. યુવાનીને જાળવી શકાતી નથી કે પૈસાને શાપથી શકાતા
૩૨
પોતાનો આત્મા શરીરાદિ સંયોગોનો અધિષ્ઠાતા છે. માલિક છે અને શરીરાદિ સંયોગો તેના સેવક છે, નોકર છે. નોકરની નોકર તરીકે સંમાળ રાખો પણ તેને પોતાનો માલિક ન બનાવો. શરીરની ઈન્દ્રિયો અને મનને વશ
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના