________________
કવિ શોભાચંદ્ર ભાબ્રિકૃત લોકભાવના પ્રેરક કાવ્ય
लोक अनादी-अनन्त है, नर्तक पुरुषाकार । उंचा चौदह राजु है, चेतन-कारागार ।। है ईस लोकाकश के, संख्ययातीत प्रदेश । जन्म-मरण कर जीव ने छुआ, न कौन प्रदेश? अरे भव्य ! कर चित्त में थोडा बहुत विचार । परलोक में भरमत, मरा अनन्तो बार ।। विषयो से कर विमुख मन, करो सदा शुभ ध्यान । निजलोक स्वरुप को, पाओ पद निर्वाण ।।
| ભાવાર્ય બે પગ પહોળા કરી કેડ ઉપર હાથ મૂકી નૃત્ય કરનારા પુષ જેવા આકારનો ચૌદ રાજુ ઊંચ લોકાશા છે. આ લોકાકાશરૂપી કારાગારમાં અજ્ઞાની જીવ કેદ થયેલો છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે. તેમાં ભ્રમણ કરતાં અજ્ઞાની જીવે લોકના ક્યા પ્રદેશને અડકીને જમ-વારણ નથી પામ્યો ? અર્થાત દરેક પ્રદેશે જન્મ-મરણ પામ્યો છે.
હે ભવ્ય ! પરલોકમાં જમણ કરતા તું અનંત વાર મરણ પામ્યો છે. તે સંબંધી લોકભાવનાનું થોડું ઘણું પણ ચિંતવન કર, અને પરલોકમાં બમણનું કારણ એવા વિષયોથી વિમુખ થઇને નિજલોકના સ્વરૂપનું શુભ ધ્યાન ધર કે જેથી તને લોકાર્ચ નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. (કવિ શોભાયંદ ભા&િલકૃત લોકભાવનાના અાધારે)