________________
પ ૧. નિશ્ચયથ વૃત્તિપરસંખ્યાન તપ શું છે ? પ૨. વ્યવહારથી વૃત્તિપરસ ખ્યાન તપ શું છે ? પ3. રસપરિત્યાગ તપ કોને કહે છે? પ૪. છ પ્રકા૨ના રસના નામ આપો. પપ. નિશ્ચયથ રસરતયાગ તપ કોને કહે છે? પ્રક. વ્યવહારથી રસપરિત્યાગ તપ કોને કહે છે ? પ૭. વિવિકત શય્યાસન તપ શું છે? પ૮. વ્યવહારથી વિવિકત શય્યાસન તપ શું છે? પ૯. કાયકલેશ તપ કોને કહે છે? ૬૦. ન શ્ચયથી કાયકલે શ તપ શું છે ? ૬૧. વ્યવહારર્થી કાયકલ શ તપ શું છે? ૬૨. પ્રાયશ્ચિત તપ કોને કહે છે? ૬ 3. પ્રાયશ્ચિત તપના નવ પ્રકારના નામ આપો. ૬૪. પ્રાયશ્ચિત તપ શા માટે જરૂરી છે? ઉપ. નિશ્ચયથી પ્રાયશ્ચિત તપ કોને કહે છે? ૬૬. વ્યવહારર્થી પ્રાયશ્ચિત તપ કોને કહે છે ? ૬૭. વિનય તપ કોને કહે છે ? વ૮ , વિનય તપના આચરણ માટેના મુખ્યત્વે ચાર પ્રકારના નામ આપો. ૧૯. મોક્ષમાર્ગનું દ્વાર કયા પ્રકારનું તપ કહેવાય છે? ૭૦, નિશ્ચયર્થી વિનય તપ શું છે? ૭ ૧. વ્યવહારથી વિનય તપ શું છે? ૭૨. વૈયાવૃત્ય તપ કોને કહે છે ? ૭ 3. સંયમ પરુખોની વૈયાવૃત્યથી શો લાભ છે? ૭૪. નિશ્ચયથ વૈયાવૃત્ય તપ કોને કહે છે ? ૭૫. વ્યવહારથી વૈયાવૃત્ય તપ કોને કહે છે? ૭૬. સ્વાધ્યાય તપ કોને કહે છે ? ૭૭. શાસ્તા પુરુષ કોને કહે છે ? ૭ ૮ . કોની રચના સત્શાસ્ત્ર કહેવાય છે? ૭૯. સ્વાધ્યાયમાં કોનો સમાવેશ છે? ૮૦. સ્વાધ્યાયનું ફળ શું છે? ૮ ૧. નિશ્ચયથ સ્વાધ્યાય તપ શું છે? ૮ ૨. વ્યવહારથી સ્વાધ્યાય તપ શું છે ? ૮ 3. વ્યસર્ગ તપ કોને કહે છે ? ૮૪. વ્યસર્ગ તપના પરિણામે કેવા ગુણો હોય છે? ૮૫. નિશ્ચયથ વ્યુત્સર્ગ તપ કોને કહે છે? ૮૧, વ્યવહારથ વ્યત્સર્ગ તપ કોને કહે છે? ૮ ૭. ધ્યાન તપ કોને કહે છે? ૮૮. નિશ્ચયથી ધ્યાન તપ શું છે? ૮૯, વ્યવહારથી ધ્યાન તપ શું છે ? ૯૦. નિર્જરાભાવનાની ચિંતવન પ્રક્રિયામાં શેનું ચિંતવન હોય છે? ૯ ૧. નિર્જરાભાવનાનું સાધન કે કારણ શું હોય છે? ૯ ૨. નિર્જરાભાવનાનું વિશેષ પ્રકારના બે ફળના નામ આપો. ૯ 3. મન ગ્યજીવનને સફળ કરવાનો ઉપાય શો ?
નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો ૦૧. નિર્જરાભાવનાની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો. ૦૨, સંવરભાવના અને નિર્જરાભાવના વ૨ચેનો ભેદ સમજાવો. 03. નિર્જરાતત્ત્વ અને નિર્જરાભાવના વરચેનો ભેદ સમજાવો. ૦૪. સંવર-નિર્જરાભાવનાની જેમ અલગ મોક્ષભાવનાની
આવશ્યકતા શા માટે નથી? ૦૫. નિર્જરાના જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા ભેદ દર્શાવો. ૦૬. ભાવનર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૦૭. દ્રવ્યનર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૦૮. સવપાક નિર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૦૯. અવિપાક નિર્જરા પ્રકાર અને દરેકનું સ્વરૂપ સમજાવો. ૧૦. સકામ નિર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૧૧. અકામ નિર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૧૨. નિશ્ચય નિર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૧૩. વ્યવહાર નિર્જરા અને તેનું સ્વરૂપ સમજાવો. ૧૪. નિર્જરાના કારણભૂત તપનો મહેમા સમજાવો. ૧પ. તપ એ દુઃખનું નહિ પણ સુખનું સાધન છે એ બાબત સમજાવો. ૧૬. શંકત અનુસાર તપ શા માટે કરવું જોઈએ? ૧૭. નિશ્ચય-વ્યવહાર તપનું સ્વરૂપ સમજાવો. ૧૮. ઉપવાસ તપનું સ્વરૂપ સમજાવો. ૧૯. કયા પ્રકારના ઉપવાસથી પાપ પણ થાય છે? ૨૦. કાળની મર્યાદા ધરાવતા ઉપવાસના પ્રકાર સમજાવો. ૨૧. અવમૌર્ય તપનું સ્વરૂપ સમજાવો. ૨૨. વૃત્તિર્પોરેસંખ્યાન તપનું સ્વરૂપ સમજાવો. ૨૩. વૃત્તિખરેસંખ્યાન તપ સંબંધી ભગવાન મહાવીરનું ઉદાહરણ
આપો. ૨૪. રસપરેત્યાગ તપનું સ્વરૂપ સમજાવો. ૨૫. વિવિત થયયાસન તપનું સ્વરૂપ સમજાવો. ૨૬. કાયકલેશ તપનું સ્વરૂપ સમજાવો. ૨૭. પ્રાયશ્ચિત તપનું સ્વરૂપ સમજાવો. ૨૮. વિનય તપનું સ્વરૂપ સમજાવો. ૨૯. વૈયાવૃત્ય તપનું સ્વરૂપ સમજાવો. 3૦. સ્વાધ્યાય તપનું સ્વરૂપ સમજાવો. ૩૧. વ્યુત્સર્ગ તપનું સ્વરૂપ સમજાવો. ૩૨. ધ્યાન તપનું સ્વરૂપ સમજાવો. 33. નિર્જરાભાવનાની ચિંતવન પ્રક્રિયા સમજાવો. 3૪. નિર્જરાભાવનાનું સાધન કે કારણ સમજાવો. 3પ. નિર્જરાભાવના કઈ રીતે વસ્તસ્વરૂપની સમજર કરાવનાર છે? 34. નિર્જરાભાવના કઇ રીતે વૈરાગ્યનું કારણ છે? 3૭. નિર્જરાભાવનાનું ફળ તપનું સ્વરૂપ સમજાવનાર કઇ રીતે છે? 3૮. નિર્જરાભાવનાનું ફળ ઈચ્છાના નિરોધની ભાવના કરાવનાર
કઈ રીતે છે? નીચેનાનો તફાવત આપો. ૧. સંવરભાવના અને નિર્જરભાવના ૨. નિર્જરાતત્વ અને નિર્જરાભાવના
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લન : બાર ભાવના