________________
“હે તપોનિધિ ! સંયમ શિરોર્માણ સાધુ મહારાજ અમે આપના શી રીતે સ્ત્ર।ત કરીએ ?
આપની સંયમશા જોઇ અમારૂં આ વૈયિક શરીર પત્રિ મનાતું માં તેમાં સંયમ સાધનાની
તા
ન હોવાથી તે અત્યંત નિધ છે
નિર્વાણદશાનું એકઠમ નજીકનું અને સાદું કારણ કર્મની નિર્જરા છે. ઇચ્છાના નિરોધથી ઉત્પન્ન થતું નિસ્તરંગ ચૈતન્ય પ્રતપત્રરૂપ તપ જ નિશ્ચયથી કર્મની અવિપાક નિર્જરાનું કારણ છે. આવા નિશ્ચય તપપૂર્વક ઉપબાસાદિ બાર પ્રકારના તપથી પણ કર્મના સ્થિત અનુ-ભાગતી શ્રીલતારૂપ કર્મની નિર્જરા છે. કર્મની નિર્જરા માટે વપ અને તપ માટે સંયમશા જરૂરી છે, સંચમહશા માટે મસુખપર્યાય જરૂરી છે. મનુષ્યપર્યાય સભાય અન્ય કોઇ અવસ્થામાં સંયમદશા સંભથતી નથી. અમે પણ જલ્દીથી મનુષ્યપર્યાય ધારણ કરી સંયમની સાધન થડે કર્મની નિર્જરાના કારણભૂત તપને પ્રાપ્ત થાય એ જ અમારી અભિલાષા છે.
હે તપશ્રેષ્ઠ સ્વામી ! આપના જેવી તપસ્યાઠશા ધારણ કરી કર્મની નિર્જરાના કારણે પ્રાપ્ત થતી નિર્વાણદશાને પામીએ એ જ અમારી આ નિર્જરાભાળનારૂપ સ્તુતિનું ફળ હો જે, “
નિર્જરાભાવનાના ઉપરોકત પ્રકારના ચિંતવનના કારણે એકાવતારી ઇન્દ્ર મહારાજ મનુષ્યદશા પ્રાપ્ત કરી તપની આરાધના વડે કર્મની નિર્જરા કરી મોક્ષદશાને પ્રાપ્ત થયા છે.
તીર્થકર મુનિરાજ ઋષભદેવે પણ નિર્જરાભાવનાનું ફળ કેવળજ્ઞાનને પ્રાપ્ત થઇ દિવ્ય ધ્વનિ વડે ધર્મોપદેશ આપી આ કાળમાં ધર્મયુગનો પ્રારંભ કર્યો છે, જે પંચમહાકાળના અંત સુધી પ્રવર્તનારો છે.
નિર્જરાભાવનાના બળે નિર્જરાના કારણભૂત તપની આરાધના કરી તપના પ્રભાવે તપરૂપી અગ્નિથી આઠેય પ્રકારના કર્મોના દહનવડે તેની નિર્જરા કરી, તપના પ્રભાવે આઠે પ્રકારની મહાન ઋદ્ધિને પ્રાપ્ત કરી નિર્જરાભાવનાનું ફળ પરમ નિર્વાણને પ્રાપ્ત તપસ્વી તીર્થંકર ઋષભદેવને નમ્રભાવે નમન !
સંદર્ભ ગ્રંથો
નિર્જરાના મિદ અને તેનું સ્વરૂપ :
૧. મિગવતી આરાધના : ગાથા ૧૮૪૧ થી ૧૮૪૩ અને તેની ટીકા; ર. સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા : ગાથા ૬૬, ૧૦૩; • 3. તત્ત્વાર્થસૂત્ર : ૧/૪, ૮/ર૩, ૯/૭ અને તેથી ટીકા; • ૪. સર્વાર્થસિદ્ધિ : ૧/૪/૧૪/૫; ૧/૪/૧૯/૨૭/૭; ૮/૨૩/૩૯૯/૬; ૯/૭/૪૧૭/
૯; ૫. તત્વાર્થરાજવાર્તિક : ૧/૪/૧૨/૨૭; ૧/૪/૧૯/૨૭/૮; ૧/૭/૧૪/૪૦/૧૭, ૧૯; • ૬. બૃહદ્ભવ્યસંગ્રહ : ગાથા ૩૬ ની ટીકા; • ૭. પંચાસ્તિકાયસંગ્રહ : ગાથા ૧૪૪ ની ટીકા; • ૮. જૈ.સિ.કોશ : ભાગ ર : નિર્જરા : પાનું ૬ર૧, ૬રર.
૧૮૪
નિર્જરાભાવનાના અન્ય મુદ્દાઓ :
५. जारसजशुपेश्यानुप्रेक्षा: गाथा ५५ थी ५७, • २. स्पामिडातिडियानुप्रेक्षा: गाथा १०२ थी ११४, 3. मिगपती जाराधना
: ગાથા ૧૮૩૮ થી ૧૮૫૦; • ૪. જ્ઞાનર્ણવ : સર્ગર : ગાથા ૧૪૧ થી ૧૪૯; • ૫. મૂલાચાર : ઉત્તરાર્ધ : ગાથા ૭૪૬ થી ૭૫૧; ૬. તત્ત્વાર્થસાર : અઘ્યાપક : ગાથા ૩૯; • ૭. તત્ત્વાર્થરાજવાર્તિક : ૯/૭, ૬/૬૦ર/૧૧, ૩/૭, ૭/૬03/3; • ૮. સર્વાર્થસિદ્ધિ
: ૯/૭/૪૧૭; ૦ ૯. સમણસુત્ત: 30 અનુપ્રેક્ષાસૂત્ર : ગાથા પર૪; ૧૦. પદ્મનંદી પંચવિંશતિ : અઘ્યાય : ૬, શ્લોક ૫૩; ૦ ૧૧. અનગાર ઘર્મામૃત : ગાથા ૭૪, ૭૫; ૦ ૧૨. બૃહદઢ઼વ્યસંગ્રહ : ગાથા ૩૫ ની ટીકા; • ૧૩. સમયસાર : ગાથા ૧૯૮; આત્મખ્યાતિ : શ્લોક ૧૩૩; ૭ ૧૪. જૈ.સિ.કોશ: માગ-૧ : અનુપ્રેક્ષા : ૧/૧૦, પાનું-૭૫, ૪/૧૦, પાનું-૭૯;
નિર્જરભાવનાની કથા : તપસ્વી તીર્થંકર ઋષભદેવ :
૧. આદિપુરાણ : ભાગ ૧: પર્વ ૧૮, ૧૯, ૨૦; ૦ ૨. બહેનશ્રીના વચનામૃત : નં.૮૯, ૩૮૮, ૩૯૪, ૪03; • ગુરુદેવશ્રીનાં વચનામૃત : નં.૭૫.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ાની : બાર ભાવના