________________
ઉપરોક્ત સૂત્ર અનુસાર પોતાના ચિત્તને કોઇ એક જ વિષયમાં રોકી રાખવું તે ધ્યાન છે. પોતાનું ચિત્ત કોઈને કોઈ વિષયમાં રોકાયેલું રહેવાથી કોઈને કોઈ ધ્યાન અવશ્ય હોય છે. પણ નહીં કર્મની નિર્જરાનાં કારણભૂત ધ્યાનનો જ તપમાં સમાવેશ છે. શુદ્ધાત્મા કે તે શુદ્ધાત્માની પ્રગટતા કરવામાટે નિમિત્તભૂત પંચપરમેષ્ઠીનું ધ્યાન ધર્મની નિર્જરાના કારણભૂત છે, જેને ઘર્મધ્યાન કે શુકલધ્યાન કહે છે. તે સિવાયના સાંસારિક વિષયના ધ્યાનને આર્તધ્યાન છૅ રૌદ્રધ્યાન કહે છે, જે કર્મબંધનનું કારણ હોય છે.
શુદ્ધાત્માના આશયે કે તેના સ્વરૂપના ચિંતવનના કારણે ચિત્તની સ્થિતા કે એકાગ્રતા પ્રાપ્ત કરવાથી કર્મબંધન આડે છે અને કર્મની નિર્જરા થાય છે. બારેય પ્રકારના તપમાં ધર્મની નિર્જરાનું મુખ્ય કારણ આ પ્રકારનું ધ્યાન છે. સભ્ય:ર્શનથી માંડીને સિદ્ધા સુધીની પ્રાપ્તિ ધ્યાનના કારણે હોય છે.
નિશ્ચયથી પોતાના ગ્રુહ્રામસ્વભાવમાં સ્થિત્તારૂપ વીતરાગભાવ જ ધ્યાન તપ છે. આવા નિશ્ચય ધ્યાન તપપૂર્વક પંચપરમેષ્ઠી કે તત્ત્વના સ્વરૂપનું ચિંતવન કરી તેના દ્વારા શુદ્ધાત્માના ચિંતનમાં મનને એકાગ્ર કરવારૂપ શુભમાવ તે વ્યવાણી પ્લાન તપ છે.
លលលលលលោ
નિર્જગભાવનાની ચિંતવન પ્રક્રિયા TOGG
અને
જીવની શુદ્ધિની વૃદ્ધિને નિર્જરા કહે છે. નિર્જરા અવસ્થાનું ઉપાદેયપણું નિર્જરાના આશ્રયભૂત શુદ્ધાત્મસ્વભાવનું પરમ ઉપાદેયપણું વિચારવું તે નિર્જરાભાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
૯. નિર્જરાભાવના
જ્ઞાનીને સવિકલ્પ કે નિર્વિકલ્પ કોઈ પણ દશામાં નિરંતર નિર્જરા હોય છે. જ્ઞાનીના આવા સ્વરૂપનું ચિંતવન નિર્જરાભાવનામાં કરવામાં આવે છે.
અજ્ઞાની અનેક મોમાં જે કર્મોને ભોગવીને ખપાવે છે તે જ કર્મો જ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહીને ઉચ્છ્વાસમાત્રમાં તેને ભોગવ્યા વિના ખપાવે છે. માનીને અનેક ઉપવાસથી પણ જે વિશુદ્ધિ પ્રગઢ થતી નથી તેનાથી અનેકગણી વિશુદ્ધિ જ્ઞાનીને મોજન કરતાં પણ હોય છે.
માનીની પરિણતિ સાવ જુદી જ કામ કરે છે. તેથી તે દરેક સમયે નિર્જરા કરે છે, તેથી જ્ઞાનીના મોગને પણ નિર્જરાનો હેતુ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં મોંગ નિર્જરાનું કારણ કોતો નથી. પણ જ્ઞાનીને મોંગ કે મોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. અનંતાનુબંધીનો અમાવ હોવાથી અભિપ્રાયપૂર્વકના રાગનો સમાવે છે, ભૂમિકા અનુસારનો અસ્થિરતાજન્ય આપ રાગ હોય તોપણ તેની સાથેનું જોડાણ કે રામનો સમ નથી. તેને રાગ અને ાન વચ્ચેનું માન નિરંતર હોય છે. જ્ઞાનીને ભોગ સમયે જૂના કર્મો ઉદયમાં આવીને ખરી જાય તેની સામે નવું કર્મબંધન ઘણું અલ્પ થાય છે. તેથી ાનીના ભોગને પણ નિર્જરાનું કારણ માનવામાં આવે છે.
નિર્જરા વિના કોઈપણ પ્રકારે મોક્ષમાર્ગ અને મોશ સંભવી શક્યો નથી. મોક્ષનું સાક્ષાત્ કારણ નિર્જરા જ છે.તેથી પ્રગટ કરવાની અપેક્ષાએ નિર્જરા ઉપાદેય છે. અને નિર્જરાસ્વરૂપી શુદ્ધાત્મસ્વભાવ નિર્જરાનું આશ્રયસ્થાન હોાવથી તે આશ્ચર્યની અપેાએ પરમ ઉપાય છે, આ પ્રકારે નિર્જરામાપનાની ચિંતવન પ્રક્રિયા હોય છે, જે જ્ઞાનીની ભૂિમિકામાં જ મુખ્યત્વે હોય છે.
૧૭૯